એક સુંદર સ્ત્રી - 2

(11)
  • 3.1k
  • 2
  • 1.3k

મનીષા ખૂબ સમજદાર છોકરી છે. પણ તેને કોઇ સાચું ખોટુ બતાવનાર નહોતું. તેને સમજનાર કે સમજાવનાર કોઈ નહોતું. તેની આગળ પાછળ કોઇ હતું નહીં અટલે મનીષા ને તે વખતે જે ઠીક લાગ્યું તે કર્યું. તેને પણ ગમતું નથી. પણ તેણે તેનું નસીબ સ્વીકારી લીધી હોય તેવું લાગ્યું. ધીરે ધીરે દિવસો વીતતા જાય છે. અને એક મહિના સુધી તો આવી રીતે જ ચાલ્યા કર્યું. દરરોજ તે વ્યક્તિ રાતે આવી પોતાના દિલ