Ek sundar stree book and story is written by kakdiya vaishu in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ek sundar stree is also popular in Women Focused in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
કોઈ પણ વ્યક્તિ હોય તે જે કામ કરી રહ્યા છે તે નાં કરવું હોય છતાં કરવું પડે છે. તે કામ કરવા માં તેને ખુશી મળે કે નાં મળે પણ શાયદ મજબૂરી પણ કહી શકાય છે. પેટ નો ખાડો ...Read Moreપણ ગમે તે કામ હોય તો વ્યક્તિ તૈયાર થઈ જાય છે. મનીષા એક સામાન્ય કુટુંબ માં મોટી થયેલી તેને તો નાં સારા એવા કપડા પહેરવા મળતાં કે નાં સારુ જમવાનું અને આ
મનીષા ખૂબ સમજદાર છોકરી છે. પણ તેને કોઇ સાચું ખોટુ બતાવનાર નહોતું. તેને સમજનાર કે સમજાવનાર કોઈ નહોતું. તેની આગળ પાછળ કોઇ હતું નહીં અટલે મનીષા ને તે વખતે જે ઠીક લાગ્યું તે કર્યું. તેને પણ ગમતું નથી. પણ ...Read More તેનું નસીબ સ્વીકારી લીધી હોય તેવું લાગ્યું. ધીરે ધીરે દિવસો વીતતા જાય છે. અને એક મહિના સુધી તો આવી રીતે જ ચાલ્યા કર્યું. દરરોજ તે વ્યક્તિ રાતે આવી પોતાના દિલ
મનીષા નું અકસ્માત થાય છે. અને તેં ત્યાં જ પડી જાય છે. માથા પર વાગે છે. કરણ ગાડીની બહાર આવી જોય છે તો તેની ગાડી પાસે મનીષા ગંભીર હાલતમાં પડી હોય છે. અને તેને જોય કરણ પણ ગંભીર થઈ ...Read Moreછે કે હવે હું શુ કરુ મારા થી આ શુ થઈ ગયું. બધાં ત્યાં ભેગા થઈ જાય છે. બધાં કરણ ને દોષ આપતાં હોય છે તમારુ ધ્યાન ક્યાં હતું ?? સામે થી આવતું વ્યક્તિ