અધૂરા વેણ.

(39)
  • 2.9k
  • 2
  • 863

અધૂરા વેણ..??? ?? ??? ?? ???કોણે કહ્યું કે તું શબ્દોથી આઘાત નથી કરતી !??કરે છે ઘાત જ્યારે પાછી ફરીને વાત નથી કરતી..??? ?? ??? ?? ???એનું આમ અનિમેષ બની મને નીરખવું,ને પછી મારા દિલનું અસમયનું સળગવું.??? ?? ??? ?? ???શમાવી લીધી છે મેં એ પીડા અંગતો તણી,મારા હાસ્યના મુજ પર ઉપકાર ઘણાં છે.??? ?? ??? ?? ???માનું છું કે શબ્દોથી દિલનો બધો સાર નથી હોતો,પણ પ્રણય થોડોક પણ એની બહાર નથી હોતો..??? ?? ??? ?? ???દર્દ ને આંખોથી ક્યારેય ઓઝલ ન કીધું,જાણે દિલમાં એને કાયમી સરનામું દીધું.??? ?? ??? ?? ???મુજ આંખોને ઝીલવા પડશે ઘા હજાર અહીં,ત્યારે જ