પ્રથમ પ્રેમ ભાગ - ૭

  • 3.3k
  • 978

મારા અને જય નાં પગ ત્યાજ થંભી ગયા અમે કાઈ વિચારીએ તે પહેલા માધુરીનાં પપ્પા અમારી નજીક આવી બોલ્યા જો તું કરશન ત્રિવેદી નો છોકરો છે એટલે તને અત્યારે કાઈ નથી કહેતો પણ જો બીજીવાર મારી આશા ની આજુભાજુ પણ દેખાયો છે તો હું ભૂલી જઈશ કે તું કરશન ત્રિવેદીનો છોકરો છે કહી પોતાની સાથે રહેલ અજાણી વ્યક્તિ સામું જોઈ બોલ્યા ચાલ અને બન્ને ચાલવા લાગ્યા. થોડી વાર હું અને જય ત્યાજ ઉભારહ્યા અને અચાનક જય બોલ્યો મનુકાકા મારી દુકાન તરફથી આવતા હતા ક્યાંક એને આ બધી વાત મારા પપ્પાને તો નહિ કહી હોય ને. કહી મારી સામે