pratham prem book and story is written by Rohan Joshi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. pratham prem is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રથમ પ્રેમ - Novels
by Rohan Joshi
in
Gujarati Love Stories
-:લેખક તરફ થી :- આ મારી પ્રથમ રચના છે મેં આના પહેલા ક્યારે પણ આવી રચના લખવા વિષે વિચારેલું ન હતું, હા હું વક્તવ્ય મા થોડો ચપળ ખરો પણ મિત્રો અને મારા પત્ની નાં આગ્રહ પછી આજે આ મારી પ્રથમ રચના વાચકો સમક્ષ મુકું છુ આશા છે કે, આપ વાચકો ને મારો આ પ્રથમ પ્રયત્ન પસંદ આવશે અને મને આગળ લખવા પ્રોત્શાહન જરૂર થી મળશે તેવી આશા રાખું છુ. -:નોંધ:- આ કથાના બધાજ પાત્રો કાલ્પનિક છે. જેને જીવિત કે, મૃત કોઈ વ્યક્તિ સાથે કોઈ સબંધ નથી અને
-:લેખક તરફ થી :- આ મારી પ્રથમ રચના છે મેં આના પહેલા ક્યારે પણ આવી રચના લખવા વિષે વિચારેલું ન હતું, હા હું વક્તવ્ય મા થોડો ...Read Moreખરો પણ મિત્રો અને મારા પત્ની નાં આગ્રહ પછી આજે આ મારી પ્રથમ રચના વાચકો સમક્ષ મુકું છુ આશા છે કે, આપ વાચકો ને મારો આ પ્રથમ પ્રયત્ન પસંદ આવશે અને મને આગળ લખવા પ્રોત્શાહન જરૂર થી મળશે તેવી આશા રાખું છુ. -:નોંધ:- આ કથાના બધાજ પાત્રો કાલ્પનિક છે. જેને જીવિત કે, મૃત કોઈ વ્યક્તિ સાથે કોઈ સબંધ નથી અને
કોલેજ નાં દિવસો રમેશભાઈ થી સહજ બોલાય ગયુ રાજેશકાકા તમે આ સ્ત્રી ને ઓળખો છે? હા, રાજેશકાકા સહજ જવાબ દેતા બોલ્યા હું ઓળખું છું. કોણ છે ...Read Moreસ્ત્રી? રમેશભાઈ આશ્ચર્ય થી બોલ્યા. તો સંભાળ એમ કહી રાજેશદાદા પાસે પડેલા ટેબલ પર બેસી અને ઊંડા વિચારમાં જાણે ખોવાઈ ગયા બસ થોડો સમય આમજ વિચાર કર્યા બાદ જાણે કોઈ ઈતિહાસ ના પન્ના ફંફોળી બોલતા હોય તેમ બોલવાનું શરુ કર્યુ. હુ અને જય અમે બંને નાનપણ નાં ગોઠિયા અમે પહેલેથીજ ભેગા ભણતા અને અમને બન્ને ને એકજ કોલેજમાં એડમિશન મળ્યું અને અમે બન્ને કોલેજે સવારે સાથેજ જતા એ સમયમા આજના જેવી
પ્રથમ મુકાત શામે પેલી એજ છોકરી ઊભી હતી પણ આજે એક અલગજ દ્રશ્ય હતું, પેલી છોકરીએ આસમાની વાદળી રંગની સાડી, ગોરા ચહેરા પર બન્ને ભોવાની વચ્ચો વચ્ચ મગનાં દાણા જેવડો ચાંદલો ...Read Moreએકદમ સાદી દેખાતી હતી તેમ છતા કોલેજ ની બીજી કોઈ છોકરી એના તોલે આવી શકે એમ નહતી એમની સાથે એમની બહેનપણી હતી, જયે પોતાનું ધ્યાન તેના ચહેરા પરથી હટાવી પૂછ્યું બોલો તમારે બંન્ને ને અમારું કઈ કામ હતું. હા થોડા ધીમા સ્વરે પેલી છોકરી ની બહેનપણી એ જવાબ આપ્યો અમે આ કોલેજ માં નવા છીએ અને અમે કોઈને ઓળખતા પણ નથી શું તમે અમારા મિત્ર બનશો? જય
પ્રોફેસર સાથે મુલાકાત અમારી સામે એક સ્ત્રી આવી ઉભી રહી. અને માધુરી બોલી ઉઠી પારુલ મેમ તમે? પારુલ મેમ સાહિત્ય નાં પ્રોફેસર હતા, દેખાવે ગોરો ...Read Moreલાલ અને લીલું લહેરીયું, મધ્યમ ઉચ્ચાઈ, અમે કઈ બોલીએ તે પહેલા પારુલ મેમ બોલ્યા માધુરી આ બન્ને માંથી તારી પશંદ કોણ છે? હુંપણ જોઉ મારી બધાથી હોશિયાર વિદ્યાર્થીની ની પસંદ કોણ છે? અને માધુરી એ થોડુ શર્માઈ સામે જોયું અને પારુલ મેમ એ તુરંત જય ને ઉપર થી નીચે સુધી નિરીક્ષણ કરવાનું ચાલુ કરી દીધું અને થોડી વાર કશુંજ નાં બોલ્યા. થોડીવાર પછી થોડુ કટાક્ષ કરતા બોલ્યા તારી પસંદ દેખાવે તો સારી છે
વેકેશન માં મુલાકાત નાં આવું નથી પણ મારા મગજ માં પારુલ મેમ ની વાત ઘર કરી ગઈ છે. શું કરવું સમજાતું નથી માધુરી ઉદાસ અવાજે બોલી. જય થોડા નમ્ર અવાજે ...Read Moreશાંત પડતા બોલ્યો, જો માધુરી આવું નાં હોય જે પારુલ મેમ સાથે થયું તેવું બધા સાથે થાય એ જરૂરી નથી. આ દુનિયામાં કેટલાબધા એવા લોકો હશે જેણે પ્રેમ કર્યો હોય અને લગ્ન પણ કર્યા હોય અને બન્ને ખુશી થી રહેતા હોય અને એક બીજાનો સાથ નિભાવતા હોય. તો જરૂરી નથી કે, બધા સાથે આવુજ બને. તો તુ હવે તારા મનમાંથી આવા વિચારો કાઢી નાખ અને ચાલો હવે