લહેર - 8

(16)
  • 3.1k
  • 1.4k

(ગતાંકથી શરુ)સવારે ઉઠીને રોજનુ કામ પતાવી ઓફીસે પહોચી ગઈ. આજે બધા એમ્પ્લોયર જે સિલેકટ થયા છે એમને કોલ કરવાના હતા અને આ કામ નીતીનભાઇ એ લહેરને સોંપ્યુ કેમ કે તે પોતે આજે ખુબ વ્યસ્ત હતા અને બીજા મેનેજરો પણ કંપનીના કામમા વ્યસ્ત હતા લહેરે એક પછી એક બધાને ફોન કરવાના શરુ કર્યા અને જે કોલ રીસીવ ન થાય તેમા મેસેજ કરીને જણાવ્યું કે તેઓ કંપનીના ઈન્ટરવ્યુ મા સિલેકટ થયા છે અને કાલથી જ પાંચ દિવસ માટે શરુ થતી નવા એમ્પ્લોયર માટેની તાલીમમા જોડાવાનુ છે જેથી બધુ કામ સમજાઇ જાય.... અને અંતે પેલા સમીર નામના એમ્પ્લોયર નો વારો આવ્યો તેને કોલ