એક ફોજીની કહાની

  • 2.3k
  • 3
  • 630

*એક ફોજીની કહાની* વાર્તા... ૨૫-૧-૨૦૨૦ આમ જ જીવનભરના તોફાન ખાળી રહ્યો છું હું...ફક્ત ઈશ્વર ના મોઘમ ઈશારે ઈશારે જીવન સફર હાંકી રહ્યો છું.. ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું એવી હાલકડોલક જિંદગી છે શોધું છું એવો દરિયો જેની પ્રતીક્ષા કિનારે કિનારે મળે... આ વાત છે ૧૯૩૦ ની ... લૂણાવાડા ગામમાં રહેતા મગનલાલ એમ ભટ્ટ ની... મગનલાલ હાઈટ બોડી અને દેખાવમાં ખુબ સુંદર હતાં.. ખુબ જ હોશિયાર અને નિડર હતાં પણ લાગણીશીલ ખુબ હતાં.. એ જમાનામાં તો એવી કોઈ સુવિધા કે ટેલિફોન હતાં નહીં... મગનલાલ મેવાડા બ્રાહ્મણ હતા... ગામમાં ઘર હતું અને ખેતી કરવા જમીન હતી... પ્રાથમિક શિક્ષણ લીધું