સુખદ મેળાપ - ૪

(15)
  • 2.9k
  • 3
  • 1.1k

મિહિર ત્રિપાઠી : સ્મૃતિ, આ કહાની મારી છે અને એની છે જે મારી હોવા છતાં મારી નથી. કદાચ આ કહાની કહેવાના બહાને હું ફરીથી એ યાદોને જીવી લઈશ, એના માટે હું ધન્યવાદ કરું છું. આજ પહેલા ક્યારેય આ યાદોને બોકસમથી બહાર લાવવાની કોશિશ નહોતી કરી પણ આજે એક વાતની ખુશી છે કે આ યાદોથી આગળનું જીવન જીવવાની હિંમત મળશે.(આમ કહી, મિહિર ત્રિપાઠીએ પોતાની કહાનીની શરૂઆત કરી)મિહિર ત્રિપાઠી એ એમની જૂની યાદોનુ બોક્સ ખોલ્યું તો હતું પણ એની સાથે સાથે ઘણી એવી યાદો પણ તાજી થઇ જશે જે એમણે ખૂબ જ પીડા આપવાની હતી અને કદાચ એ પોતે એ પીડા વર્ષોથી ભોગવી રહ્યા