Sukhad medaap book and story is written by Kinjal Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Sukhad medaap is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સુખદ મેળાપ - Novels
by Kinjal Patel
in
Gujarati Love Stories
મિહિર ત્રિપાઠી, લેખન ક્ષેત્રનું પ્રખ્યાત નામ અને પોતાનામાં ખોવાયેલા રહેવા માટે પણ પ્રખ્યાત. મિહિર ત્રિપાઠી નું ફક્ત લેખન જ નહિ પણ વ્યક્તિત્વ પણ પ્રભાવશાળી છે. જેટલું જાણીતું એમનું નામ છે એટલું જ અંતર્મુખી સ્વભાવ, બહુ ઓ લોકો કળી શકે એટલું રહસ્યમયી. કોઈને જલ્દી મળે નહિ અને એ એમને મળે એ એમનાથી પ્રભાવિત અવશ્ય થાય. છતાંય ઘણા લોકો એ એમના વિશે વાત કરતાં ડરતા તો ઘણા લોકો સામેથી એમના વાતો કરતા. ખબર નહિ એ માણસમાં એવું તો શું છે જે જાણવું મુશ્કેલ છે અને એના માટે જ એક પત્રકાર ઘણા સમયથી મહેનત કરતી અને આજે એણે સફળતા મળી હતી. આજે બપોરે
મિહિર ત્રિપાઠી, લેખન ક્ષેત્રનું પ્રખ્યાત નામ અને પોતાનામાં ખોવાયેલા રહેવા માટે પણ પ્રખ્યાત. મિહિર ત્રિપાઠી નું ફક્ત લેખન જ નહિ પણ વ્યક્તિત્વ પણ પ્રભાવશાળી છે. જેટલું જાણીતું એમનું નામ છે એટલું જ અંતર્મુખી સ્વભાવ, બહુ ઓ લોકો કળી શકે ...Read Moreરહસ્યમયી. કોઈને જલ્દી મળે નહિ અને એ એમને મળે એ એમનાથી પ્રભાવિત અવશ્ય થાય. છતાંય ઘણા લોકો એ એમના વિશે વાત કરતાં ડરતા તો ઘણા લોકો સામેથી એમના વાતો કરતા. ખબર નહિ એ માણસમાં એવું તો શું છે જે જાણવું મુશ્કેલ છે અને એના માટે જ એક પત્રકાર ઘણા સમયથી મહેનત કરતી અને આજે એણે સફળતા મળી હતી. આજે બપોરે
બપોરના ૩ વાગી રહ્યા હતા, સ્મૃતિને ૩:૧૫ ના આવવાનુ કહેવામાં આવ્યું હતું. મિહિર ત્રિપાઠી ક્યારના તૈયાર થઈને બેઠા હતા અને વિચારી રહ્યા હતા કે સ્મૃતિના સવાલ કેવા હશે. એ એમના વ્યક્તિગત જીવન વિશે પૂછી લેશે તો પોતે શું જવાબ ...Read Moreપોતે એ સવાલને ટાળી પણ શકે છે પણ કદાચ એ એમનાથી થશે કે નહિ. આ વિચારોમાં જ ૧૫ મિનિટ ક્યાં ગઈ એ ખબર જ ના પડી ત્યારે જ બહારથી નીતીશનો અવાજ આવ્યો.નીતીશ : પપ્પા ચાલો, મિસ સ્મૃતિ આવી ગયા છે અને નીચે તમારી રાહ જુએ છે.આ સાંભળી મિહિર ત્રિપાઠી બહાર આવ્યા. નીતીશ હજી પણ ત્યાં જ ઊભો હતો જાણે કઈક
સ્મૃતિએ બીજા ઘણા પ્રશ્નો પૂછ્યા અને મિહિર ત્રિપાઠી એ બધાના શાંતિથી જવાબ આપ્યા, ત્યારે સ્મૃતિએ કહ્યું.સ્મૃતિ : મિસ્ટર ત્રિપાઠી, માફ કરજો જો મારાથી કંઈ ખોટું પુછાઇ ગયું હોય તો, પણ એક છેલ્લો પ્રશ્ન પછી હું તમને કઈ નહિ પૂછું.આ ...Read Moreજવાબ નીતીશે આપ્યો.નીતીશ : જો તમારા સવાલ પતિ ગયા છે તો હવે બીજું શું પૂછવાનું બાકી છે? હવે અહીં ઇન્ટરવ્યુ પૂરો કરો, મારા પપ્પાનો આરામ કરવાનો સમય થઇ ગયો છે.સ્મૃતિ : મિસ્ટર નીતીશ ત્રિપાઠી, મારો એવો કોઈ જ આશય નથી કે મારા કારણે તમારા પિતા ને કોઈ તકલીફ થાય. હું મારું કામ જ કરું છું.ઓફિસનું વાતાવરણ તણાવ ભર્યું થઇ ગયું
મિહિર ત્રિપાઠી : સ્મૃતિ, આ કહાની મારી છે અને એની છે જે મારી હોવા છતાં મારી નથી. કદાચ આ કહાની કહેવાના બહાને હું ફરીથી એ યાદોને જીવી લઈશ, એના માટે હું ધન્યવાદ કરું છું. આજ પહેલા ક્યારેય આ યાદોને ...Read More બહાર લાવવાની કોશિશ નહોતી કરી પણ આજે એક વાતની ખુશી છે કે આ યાદોથી આગળનું જીવન જીવવાની હિંમત મળશે.(આમ કહી, મિહિર ત્રિપાઠીએ પોતાની કહાનીની શરૂઆત કરી)મિહિર ત્રિપાઠી એ એમની જૂની યાદોનુ બોક્સ ખોલ્યું તો હતું પણ એની સાથે સાથે ઘણી એવી યાદો પણ તાજી થઇ જશે જે એમણે ખૂબ જ પીડા આપવાની હતી અને કદાચ એ પોતે એ પીડા વર્ષોથી ભોગવી રહ્યા
એ દિવસે કોફી પણ અમૃત જેવી લાગતી હતી. જ્યારે અમે બંને સાથે કોફી પી રહ્યા હતા ત્યારે અચાનક મને એક ખ્યાલ આવ્યો, એમ તો અમારી વચ્ચે કોઈ સંબંધ નહોતો પણ એવું નહોતું કે કઇ પણ નહોતું. બસ આમ ...Read Moreવિનાનો સંબંધ આમ ખાસ થઇ જશે એવું ક્યારેય વિચાર્યું નહોતું. અમારી વાતો અને મિલકતોનો દોર આમ જ ચાલતો રહ્યો અને દિવસો અને મહિનાઓ વીતી ગયા ખબર જ ના પડી અને આખરે કોલેજના છેલ્લા વર્ષના અંતિમ પડાવમાં અમે આવી પહોંચ્યા. પરીક્ષાનો છેલ્લો દિવસ હતો અને મે હિંમત કરીને એણે મારા દિલની વાત કહેવાનું નક્કી કર્યું. કદાચ એ દિવસે એ નિર્ણય ના લીધો