લવ યુ જિંદગી

  • 5.5k
  • 2
  • 1k

મેળવવા જેવું તો ઘણું છે' જીંદગી માં પણ આપણે ધ્યાનમાં એને જ લઈએ છીએ જેને આપણે મેળવી નથી શકતા.મિત્રો,જિંદગી કઈ ફિલ્મ ની વાર્તા નથી,જિંદગી ફિલ્મ પણ નથી .જિંદગી રમત નથી.આમ તો દરેક ના જિંદગી ની વાર્તા હોય છે.આ વાર્તા સુખદ અથવા દુઃખદ હોય છે.આપણે આપણી જિંદગી માં શું યાદ રાખીએ છીએ, શું જતુ કરીએ છીએ એ મહત્વનું છે.જિંદગી ની એક રીત છે પરિવર્તન.કહેવાય છે ને કે પરિવર્તન સંસાર નો નિયમ છે.સાથે સાથે જીવન અનિશ્ચિત છે.આવતી કાલે શું થવાનું છે એન