રાહ... - ૧૧

  • 2.1k
  • 1
  • 863

( આગળના ભાગમાં પૂજા ને મામા તરફ થી પણ કોઈ મદદ નહીં મળતા ભાંગી પડે છે અને એના પ્રભુને સહારે જાય છે.ચમત્કારિક ગેબી મદદ પણ મળી જાય છે.) રવિ દ્વારા મોકલવામાં આવેલ એડ્રેસ પૂજા ને મળતાં હવે શું કરવું ?એ પૂજા વિચારવા લાગી. ઘરમાં કહીને રવિને એક વખત ઘરે બોલાવી લઉં તો બધાંની ગેરસમજ દૂર થાય. એવો પૂજાને વિચાર આવ્યો.પણ એને માટે કોને વાત કરું તો મારી વાત સાંભળે? પૂજા ઘણું વિચાર્યું પણ કોઈ નામ એવું મળ્યું નહીં. પૂજા ફરી ઊંડા મનોમંથન થી વિચાર કરવા લાગી. હવે એના માટે જિંદગી એક પરીક્ષા બની ગઈ. પાસ કે નાપાસ