અ રેસીપી બુક - 8

(59)
  • 5.1k
  • 1
  • 1.6k

તૃષ્ણા ના લોહી ના ટીપા કમળ ની વચ્ચે આવેલા ખાડા માં પડતાં જ પેટી ખુલી ગઇ...હવે આગળ.... *****************************************પેટી બહાર થી જેટલી ગંદી દેખાઈ રહી હતી, અંદર થી એટલી જ સાફ અને સ્વચ્છ હતી, ચમકતી ધાતુ ના કારણે પેટી અંદર થી ખૂબ જ વિશાળ લાગી રહી હતી. પેટી ની અંદર ની દિવાલ પર પેટી ની બહાર ના નકશીકામ કરતા એકદમ અલગ જ ડીઝાઈન હતી. વિવિધ જાત ની સંજ્ઞઞા ઓ બનેલી હતી. લાગી હતું કે આ સંજ્ઞા કાંઈક મશીન ની ડિઝાઇન હતી. પેટી ની અંદર બીજી નાની પેટી હતી, એની અંદર થોડા હતા. તૃષ્ણા આ હાથ માં લીધા બધા જ ઘરેણાં ની ડિઝાઇન