A Recipe Book book and story is written by Ishita in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. A Recipe Book is also popular in Horror Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અ રેસીપી બુક - Novels
by Ishita
in
Gujarati Horror Stories
"અરે કામીની ફોન લાગ્યો કે!" મયંક એ કંટાળી ને પુછ્યું. "ના યાર, ભગવાન ને શોધવા સહેલા છે, પણ આ જીજાજી. તોબા! આ પણ એમનો નંબર નથી." કામીની એ માથા પકડતા સોફા પર પડતુ મુક્યું."અરે સંધ્યા, તારો કોન્ટેક્ટ થયો કે!" મયંક એ પુછ્યું.સંધ્યા એ ગુસ્સે થઈને મયંક સામે જોયુ અને કહ્યું" ત્રણ દિવસ થી આ મગજમારી ચાલુ છે, તું બેઠાં બેઠાં મને ઓર્ડર જ કરે છે કે તું પણ તારું કંઈક દીમાગ લગાવશે? " વાહ મહારાણી! એક તો આ બધી મુસીબત તારા કારણે શરૂ થઈ છે અને પાછી મારી સામે આંખ બતાવે છે?" મયંક એ ઊંચા અવાજે કહ્યું." શાંતિ રાખશો કે તમે
અરે કામીની ફોન લાગ્યો કે! મયંક એ કંટાળી ને પુછ્યું. ના યાર, ભગવાન ને શોધવા સહેલા છે, પણ આ જીજાજી. તોબા! આ પણ એમનો નંબર નથી. કામીની એ માથા પકડતા સોફા પર પડતુ મુક્યું. અરે સંધ્યા, ...Read Moreકોન્ટેક્ટ થયો કે! મયંક એ પુછ્યું.સંધ્યા એ ગુસ્સે થઈને મયંક સામે જોયુ અને કહ્યું ત્રણ દિવસ થી આ મગજમારી ચાલુ છે, તું બેઠાં બેઠાં મને ઓર્ડર જ કરે છે કે તું પણ તારું કંઈક દીમાગ લગાવશે? વાહ મહારાણી! એક તો આ બધી મુસીબત તારા કારણે શરૂ થઈ છે અને પાછી મારી સામે આંખ બતાવે છે? મયંક એ ઊંચા અવાજે કહ્યું. શાંતિ રાખશો કે તમે
મયંક, કામીની અને સંધ્યા ને ગૌતમ નો નંબર મળી જાય છે. હવે આગળ......===============================" જીજાજી નો ફોન નંબર તો આ જ છે એ તો પાકુ થઈ ગયુ, પણ આપણને એમના ઘર નુ સરનામુ કેવી રીતે મલશે!" કામીની એ પુછ્યુ. " ...Read Moreબધુ તુ મારા પર છોડી દે, હવે હું વાત કરીશ એ છોકરી જોડે." સંધ્યા એ એણે ગળા માં પહેરેલી માળા આંગળીઓ વડે રમાડતા કહ્યુંં. ***************************************તૃષ્ણા એ ઊભા થઇ ને પોતાનો ગુસ્સો શાંત કરવા પાણી થી બહુ બધી છાલકો મારી મોઢું ધોયું. ' મમ્મી- પપ્પા એ આ લોકો ની વા ત તો કરી હતી મને, પણ આ લોકો તો બહુ જ અભિમાની
કામિની , મયંક અને સંધ્યા ગાડી માં બેસી ને નીકડી પડ્યા , અહીં આ બાજુ તૃષ્ણા ના દિલ ની ધડકનો વધી ગઈ, તે વિચારવા લાગી ' આટલા વર્ષે આવી મમ્મી ની કઈ નિશાની છે ! મમ્મી તો ક્યારેય લગ્ન ...Read More ગયાં જ નથી ત્યાં! અને લગ્ન પહેલા નું કંઈ હતું ત્યાં તો આટલા વર્ષો માં નાના-નાની એ આપ્યું નહી! કંઈ જ સમજાતું નથી, આ મામા માસી લોકો એ બધું જ તો લઈ'લીધુ છે તો પછી આ નીશાની પણ રાખી જ લેત, નહી તો ફેકી દેત, પણ આટલી મહેનત! મારા સુધી મારી મમ્મી ની નિશાની પહોચાડવા માટે, એ પણ આટલી રાતે
સંધ્યા, કામિની અને મયંક ગાડી લઈને તૃષ્ણા ને પેટી આપવા નીકળી ગયા. હવે આગળ...****************************************એક મોટો શ્ર્વાસ લઇને સંધ્યાએ એ પેટીને પોતાના સ્થાન પર ખસેડવાની કોશિશ કરી, પણ પેટીને ખસેડતા જ પેટીમાંથી બધી જગ્યાએથી લોહીની ધાર નીકળવા લાગી. જેમ-જેમ સંધ્યા ...Read Moreલોહીની ધાર થી દુર જવાની કોશિશ કરી રહી હતી તેમ તેમ એ લોહીની ધાર એની પાછળ પાછળ આવી રહી હતી. અને સંધ્યા ફરી એક વખત એજ પુનરાવર્તી સપના માં ફસાઈ ગઈ. સંધ્યા રૂમની બહાર નીકળવાની કોશિશ કરી રહી હતી પણ એ જ રીતે સંધ્યા ફરી રૂમના દરવાજા પર ફસડાઈ ગઈ, ફરી એક જ વસ્તુઓ એને વારંવાર દેખાવા લાગી એની કામવાળી
સંધ્યા, મયંક અને કામિની ને પેટી આપી દે છે. મયંક એ પેટીને ઘરે લઈને આવે છે અને સાથે સાથે કામિનીને પણ બોલાવી લે છે. હવે આગળ.**************************************** આમ જોવા જઈએ તો મયંક ને પણ પેટી ની બહુજ લાલચ હતી. તે ...Read Moreજ પેટી ખોલવા માંગતો હતો. પણ કામીની જરા સ્વભાવની ડરપોક હતી મયંક એનો ફાયદો ઉઠાવી સંધ્યા અનેે કામિની ની લડાઈ કરાવી પેટી પોતાની પાસે રાખી લેવા માંગતો હતો. કામિનીને એ કોઈપણ રીતે સમજાવી પોતાનું ધાર્યું કામ કરાવી શકેે એમ હતો. આ બાજુ કામિનીને પણ થયું કે સંધ્યાએ કોઈપણ મગજમારી કર્યા વિના પેટી મયંક ને કેવી રીતે આપી દીધી! મયંક ગાડીઓનું શોખીન