પુસ્તક-પત્રની શરતો - 1

  • 2.8k
  • 1
  • 975

પુસ્તક-પત્રની શરતો ભાગ-૧ ગોવામાં જુના દેવળની પાસે એક શરાબ પીણાનો જૂનો-પુરાણો બાર હતો. બાર માલીક જોસેફ ભાડાનાં ઘરમાં રહીને કંટાળી ગયો હતો.તેને એક ઘર ખરીદવાની ખુબ જ ઈચ્છા હતી કિન્તુ તેની પાસે ઘર ખરીદવા માટે પૂરતા પૈસા ન હતાં. જોસેફ આંગળીનાં વેઢાથી પોતાની બચત ગણતો હતો. તેવામાં એક બ્લેક સૂટમાં સજ્જ વ્યક્તિ બારમાં પ્રવેશી.ઉચ્ચ વર્ગનાં ધનવાન કહી શકાય તેવા સજ્જન આજ પહેલાં કદાપિ આ બારમાં ન આવેલા, તેથી કુતુહલ વશ જોસેફની આંખો એ અજાણી વ્યકિત પરથી ખસી ન શકી.એ સજ્જન જોસેફ જ્યાં ઉભો હતો ત્યાંથી એકદમ સમીપનાં ટેબલ પર બેસ્યા.થોડી વાર રહીને સજ્જને કોઈકને ફોન જોડ્યો.સામે છેડેથી ફોન ઉપાડતા સજ્જને કહ્યું, " હેલ્લો...હા, પછી શું વિચાર્યું... કેમ?...પણ