Pustak-Patrani sharato book and story is written by DEV PATEL in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Pustak-Patrani sharato is also popular in Moral Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પુસ્તક-પત્રની શરતો ભાગ-૧ ગોવામાં જુના દેવળની પાસે એક શરાબ પીણાનો જૂનો-પુરાણો બાર હતો. બાર માલીક જોસેફ ભાડાનાં ઘરમાં રહીને કંટાળી ગયો હતો.તેને એક ઘર ખરીદવાની ખુબ જ ઈચ્છા હતી કિન્તુ તેની પાસે ઘર ખરીદવા માટે પૂરતા પૈસા ન હતાં. ...Read Moreઆંગળીનાં વેઢાથી પોતાની બચત ગણતો હતો. તેવામાં એક બ્લેક સૂટમાં સજ્જ વ્યક્તિ બારમાં પ્રવેશી.ઉચ્ચ વર્ગનાં ધનવાન કહી શકાય તેવા સજ્જન આજ પહેલાં કદાપિ આ બારમાં ન આવેલા, તેથી કુતુહલ વશ જોસેફની આંખો એ અજાણી વ્યકિત પરથી ખસી ન શકી.એ સજ્જન જોસેફ જ્યાં ઉભો હતો ત્યાંથી એકદમ સમીપનાં ટેબલ પર બેસ્યા.થોડી વાર રહીને સજ્જને કોઈકને ફોન જોડ્યો.સામે છેડેથી ફોન ઉપાડતા સજ્જને કહ્યું, " હેલ્લો...હા, પછી શું વિચાર્યું... કેમ?...પણ
પુસ્તક-પત્રની શરતો ભાગ-૨ "રહેવા દે ને તું. તને ના પાડી છે ને કે તારે સામાન નહિ ઉપાડવાનો." પ્રેમ-આક્રોશનાં મિલનસાર ભાવ સાથે જોસેફે કહ્યું. "સારું નહી કરું.કર્યો કરો તમ તમારે એકલા.તમારું કામ" "હા, તે કરીશ એકલો.ભલે નવા ઘરે પહોંચવામાં ...Read Moreદિવસ મોડુ થાતું પછી."જોસેફ ગુસ્સે થઇ જાય છે.ગુસ્સો પણ વ્હાલનો, કેમ કે વારંવાર જોસેફની ના પાડવા છતાં કામમાં મદદ કરાવવા જીની આતુર હતી. જોસેફે ભાડાનાં ઘરથી તે નવા ઘર સુધી સામાન પહોંચાડવાનું કામ એક લોડ શિફટિં કંપનીને સોંપ્યું હતું.દસના શુમારે કંપનીનો ટ્રક આવી ગયો. શિફટીગ કંપનીનો ટ્રક સાંજના ચાર વાગ્યાનાં શુમારે નવા ઘરે પહોંચ્યો ત્યારે કંપનીના માણસે જોસેફને ફોન કરીને નવા ઘરે બોલાવી દીધો. જોસેફ અને જીની કાર લઇને
પુસ્તક-પત્રની શરતો ભાગ-3 ગતરાત્રીના થાકને કારણે જોસેફ સવારના નવ વાગ્યા સુધી પથારી વશ રહ્યો.જીનીએ જોસેફને ઢઢોંળતા કહ્યું, "ચાલ ડિયર, ઉઠી જા.સવારનો નાસ્તો તૈયાર છે." નાસ્તો કરતી સમયે જોસેફના મગજને અજાણ્યા પત્રનાં જ વિચારો બાઝીને બેઠા હતા. નાસ્તો કર્યો પછી ...Read Moreડ્રોવર ખોલ્યું જેમાં તેણે અજાણ્યો પત્ર સાચવીને રાખ્યો હતો. -પત્ર તેના સ્થાને ન હતો.જોસેફે બરાબર જોયું હતું. "અહીં ડ્રોવરમાં રાખેલો પત્ર તે લીધો છે, જીની." જોસેફે રસોડામાં કામ કરતી જીનીને પૂછ્યું. "તમે ક્યા પત્રની વાત કરો છો. મને ખબર છે ત્યાં સુધીતો આ ધરની એક પણ વસ્તુને મેં ખસેડી નથી.પણ પત્ર શાને લગતો હતો?" રસોડામાં વાસણ લૂછતી જીનીએ મોટા અવાજે કહ્યું. "કંઈ ના બસ અમસ્તો-" વાત અધૂરી રાખીને જોસેફે
પુસ્તક-પત્રની શરતો ભાગ-4 બેસમેન્ટ વાળી ઘટના પછીની બીજી સવારે જોસેફ પથારીમાંથી ઊઠયો ત્યારે તેણે મનોમન નક્કી કર્યું કે અજાણ્યા પત્રની શરતો પાળી જોવી જોઈએ.જો તે શરતોનું બરોબર પાલન કરે તે પછી કોઇ વિચિત્ર ઘટના ન ઘટે તો- તો ...Read Moreશરતો પણ ક્યાં બહુ મોટી છે.એક વાર પાળી તો જોવું જોસેફ તે દિવસથી પત્રમાની બધી શરતો પાળવા લાગ્યો. રાત્રે બહાર નીકળતો નહી.બેસમેન્ટની લાઈટ ચાલુ રાખતો, જમતી એક ડીશ વધારે રાખતો, કોઈ વસ્તુને શોધવાનો (નિરર્થક ) પ્રયત્ન પણ ન કરતો.શરતોના પાલન પછી ઘર સામાન્ય ઘર જેવું બની રહ્યું. - કોઇ જ અણધારી ઘટનાં ન ઘટી.જોસેફને શરતોના પાલન કરતી સમયે થોડું અતડું તો લાગ્યું પણ
પુસ્તક-પત્રની શરતો ભાગ-૫ રાત્રીનાં સમયે ત્રણના ટકોરે બાળક રડવા લાગ્યું. બાળકના રુદનના અવાજથી જોસેફ ઝબકિને જાગી ગયો. બાળકને હાથમાં લઈને તેણે શાંત કરવાનો પ્રયત્ન કર્યો.કિંતુ જોસેફના બધા જ પ્રયત્નો નિષ્ફળ નીવડયાં. બાળક એક કલાક સુધી રડતું જ રહ્યું ...Read Moreછેવટે ચારના શુમારે શાંત પડ્યું અને નિંદ્નામાં સરી પડવું. જીનીની ઊંધ એવી કે એકવાર ઉંધ્યા પછી તેના કાનના દ્વાર સંપૂર્ણ પણે બંધ થઇ જાય. તેથી બાળકના રુદન છતાં તે સૂતી જ રહી- જોસેફે પણ તેણે જગાડવાનો પ્રયત્ન સુદ્વા ન કર્યો.બાળકને ધોડીયામાં સૂવડાવી જોસેફે પણ પોતાની જાતને ૫થારી પર પ્રસરાવી દીધી. અગણીત વાર આમ-તેમ પડખા ફેરવ્યાં છતાં નિંદ્રા તેની વહારે ન આવી. ત્રણ અને ચાર વાગ્યાં વચ્ચે જે ઓરડાની બહાર ન નીકળવાની શરત હતી તેના