દિલ પ્રેમનો દરિયો છે - 24

(22)
  • 2.7k
  • 2
  • 1.3k

આખી રાત અને બીજો દિવસ પુરો થયો ત્યાં સુધી બંને વચ્ચે કોઈ જ વાતચીત ના થઈ. કોમ્પિટિશનના મંચ પર પરી તેના પપ્પા સાથે આવી ને મહેર જજની ખુરશી પર બેઠો. નજર મળીને ફરી જુકી જતી હતી. પણ,અહીં કંઈ બોલી શકાય તેમ ના હતું. આજે બધા જ કોન્ટેસ્ટેડ ને જોડીમાં ગીત ગાવાનું હતું. બધાએ પહેલાંથી જ જોડી બનાવી તૈયાર રાખી હતી પણ પરીની જોડી કોઈ ના હતું. એક તો તે પહેલાથી જ ખામોશ હતી ને તેની કોઈ જોડી ના બનતા તે વધારે ખામોશ થઈ ગઈ. બધાનો નંબર પુરો થતા પરીનો નંબર આવ્યો તે એકલી જ જ્ઇ મંચ પર ઊભી રહી. "પરી, આપકી