સફરતાની ઈર્ષ્યા

  • 2.2k
  • 1
  • 678

બસ આમજ આખું આયખું તડપીને કાઢવાનું ? (!) આ આભાસ છે કે હકીકત ? કઈ સમજાતું નથી ! કેટલાય અરમાનોને આયખાનાં અનમોલ રતન માનીને સર્જ્યા હતા.પણ,આ મહત્વાકાંક્ષાઓ તો,જેવી રીતે તડકો ઘાસ પર પથરાયેલા તાજા ઝાકળબિન્દુઓનો સ્પર્શ કરે ને એકપળમાં તે બિંદુઓનો જે હાલ થાય તેમ કોઈને કહેવા માત્રથી ક્યાંય વિલીન થઈ જતી.શું શું નથી કર્યું આ સફરતાને પામવા.દેવ એટલા મંદિર ને મંદિર એટલા દેવ માની બધે પોતાનો હાથ જોડી ચુક્યો છે.અને છેવટે આજ આ છેલ્લી આશ હતી તે પણ,ક્યાંય ધુમાડા પેઠે ઉડી ગઈ. માહી મનોમન વિચારોની ઊંડી ગર્તામાં ડૂબી ગયો હતો.તે પોતાને કોષતો હતો કે આ