ઉગતી સાંજે

(53)
  • 3.2k
  • 2
  • 858

ફડક કેમ છે!?પર્ણને વળી ઝાકળનો ભાર કેમ છે !?રવિમાં જલનની આ ઝાળ કેમ છે !?આંખોને આડી પાંપણની પાળ કેમ છે!?સબંધોમાં લાચારીની આળ કેમ છે!?અમથું જ વહાવી રહી છે વારિ તટીની,જાણે કે માછલીઓનું ઉધાર કેમ છે !??કાનન પણ કેમ સાવ નીરવ દીઠે છે,ખગનાં કલરવ વિના સૂમસામ કેમ છે !?તરકશમાં તીર આજે ઓછા દેખાય છે,"બેનામ" વીરને યુદ્ધથી ઉભાર કેમ છે!???? ?? ??? ?? ??? અલગ છે..માણસે માણસે અહીં તન અલગ છે,સઘળાં સાથીઓ કેરા મન અલગ છે;શું કરી ને એમના મન ખંખોળવા ??દરેક જણ