દિલ પ્રેમનો દરિયો છે - 25

(27)
  • 3.2k
  • 4
  • 1.2k

"શાયદ હા.......ના...... ખબર નહીં....ત્યારની વાત ત્યારે વિચારશું અત્યારે તો તું ને હું સાથે છીએ ને... ""હું તો હંમેશાં તારી સાથે જ છું. બસ તું ખાલી યાદ કરજે તારી સામે હું હાજર થ્ઈ જાય.""કદાચ એવું બની શકે કે આપણે અલગ જ ના થવું પડે.....પણ, હવે વિચારવાથી શું ફાયદો......""ચલ, હવે સુઈ જા, રાત ના ત્રણ વાગી ગયાં છે.""કેમ, નિદર આવે છે......?? ""ના, તું સાથે હોય ને નિદર આવે....""તો, બેસ ને આજની રાત જ હું ખાલી અહીં છું.""પછી....!! " "ત્યાં. પપ્પા કહી ને ગયા છે.""ના, જયાં સુધી તારુ કોમ્પિટિશન પુરુ ના થાય ત્યાં સુધી તું અહીં, અમારી સાથે જ રહીશ.""જોવ છું......""જોવાનું નથી અહીં જ