રાઈટ એંગલ - 20

(22)
  • 1.9k
  • 1
  • 1.1k

રાઈટ એંગલ પ્રકરણ–૨૦ રાહુલ જો કે એને કેસ વિશે બ્રીફ કરતો જ હશે તો ય એકવાર એની સાથે વાત તો કરવી જોઇએ. કોફી હાઉસની સાઈટ પર પણ લઇ જવો જોઇએ. આફટરઓલ એના મેન્ટલ સપોર્ટના કારણે જ એ અહીં સુધી પહોંચી શકી છે. ઘરે પહોંચીને કશિશે પહેલું કામ ધ્યેયને ફોન કરવાનું કર્યું, ‘હેય, ક્યાં ગુમ થઇ ગયા છો વકીલ સાહેબ?‘ કશિશે જરા ટોળમાં પૂછયું અટલે સામે ધ્યેય બોલ્યો, ‘મેડમ, વકીલ ધારે તો ય ગુમ નથી થઇ શકતા. અસીલ તરત શોધતા આવી જાય. આ જુઓને તમારો ફોન આવી ગયો ને?‘ ધ્યેયની વાત સાંભળીને કશિશ તરત બોલી પડી. ‘બાય ધ વે, ધ્યેય સુચક