પુસ્તક-પત્રની શરતો - 4

  • 2k
  • 881

પુસ્તક-પત્રની શરતો ભાગ-4 બેસમેન્ટ વાળી ઘટના પછીની બીજી સવારે જોસેફ પથારીમાંથી ઊઠયો ત્યારે તેણે મનોમન નક્કી કર્યું કે અજાણ્યા પત્રની શરતો પાળી જોવી જોઈએ.જો તે શરતોનું બરોબર પાલન કરે તે પછી કોઇ વિચિત્ર ઘટના ન ઘટે તો- તો શું? શરતો પણ ક્યાં બહુ મોટી છે.એક વાર પાળી તો જોવું જોસેફ તે દિવસથી પત્રમાની બધી શરતો પાળવા લાગ્યો. રાત્રે બહાર નીકળતો નહી.બેસમેન્ટની લાઈટ ચાલુ રાખતો, જમતી એક ડીશ વધારે રાખતો, કોઈ વસ્તુને શોધવાનો (નિરર્થક ) પ્રયત્ન પણ ન કરતો.શરતોના પાલન પછી ઘર સામાન્ય ઘર જેવું બની રહ્યું. - કોઇ જ અણધારી ઘટનાં ન ઘટી.જોસેફને શરતોના પાલન કરતી સમયે થોડું અતડું તો લાગ્યું પણ