સિક્રેટ જિંદગી - (ભાગ-૧૬)

  • 2.3k
  • 3
  • 1.1k

રોયપીન આ દુનિયામાં કોઈ વસ્તુને પ્રાપ્ત કરવા માટે તારે તારા જીવનનો અર્થ શોધવા તારે જ પ્રયત્ન કરવો પડશે.તને ખબર છે કે આ મારી મનગમતી વસ્તું છે.આ વસ્તુના પ્રયત્નથી હું નિષ્ફળ જશ.તો પણ તારે પ્રયાસ કરવો જોઈએ એવું પણ બને એક દિવસ તો તેની પર સફળ પણ થા.અને તારી અંદર જે અશાંતિ છે.તે આનંદમાં પરવર્તી થઈ જાય.તને ખબર છે રાયપીન તારા જીવનનો અર્થ શું છે?મને તો અલિશા એવું જ લાગે છે કે આ જીવનનો કોઈ અર્થ જ નથી.તને એવું ક્યારેય સવાલ નથી થતો કે હું આ પૃથ્વી પર શા માટે હું આવ્યો છું,તને માણસની બદલે ઈશ્વરે ચકલી અને કબૂતર બનાવી દીધો