અજબ પ્રેમ ની ગજબ કહાની

(17)
  • 3.5k
  • 5
  • 832

*અજબ પ્રેમ ની ગજબ કહાની* વાર્તા.. ૨૭-૧-૨૦૨૦આ આપણાં ભારત ની સંસ્કૃતિ અને સભ્યતા અને સંસ્કાર છે કે આપણાં ભારત દેશની દિકરીઓ ગમે એવાં દુઃખ માં પણ પોતાના પરિવારને છોડીને જતી નથી રહેતી...એક મોટા ઘરમાં મનાલી નો જન્મ થયેલો એટલે નાનપણથી જ બધી એની જિદી પુરી કરવામાં આવતી એટલે એ એ થોડી જિદ્દી થઈ ગઈ હતી... બધાં સંયુક્ત કુટુંબમાં રહેતા હતા... મા બાપ ને અને પરિવાર માં વીસ વર્ષે દિકરી જન્મી હોવાથી વધુ પ્રમાણમાં લાડ પ્યાર થતો હતો...મનાલી ને એક નાનો ભાઈ જૈમિન હતો... ભાઈ બહેન માં ખુબ પ્રેમ હતો...આમ કરતાં કરતાં મનાલી કોલેજમાં આવી અને અહીં એને પર નાતના છોકરા