સિક્રેટ જિંદગી - (ભાગ-૧૭)

  • 2.6k
  • 5
  • 903

જેમ તું તારા શરીર પરના કપડા ઉતારી બીજા કપડા ધારણ કરે છો તેમ જ આત્મા એક શરીરને છોડી બીજા શરીરમાં જન્મ લે છે.તું તારા કામ માટે લડ.ઈશ્વર આપેલ શકિત અનંત છે.મારા પગ નથી ડેનીન તો પણ મે ભારત દેશની ભુમી જોઇ.હું જ્યારે થાક અનુંભવતી ત્યારે હુ ઈશ્વરને કહેતી ,હૈ ઈશ્વર હું તારી પુત્રી છું ,હું તારુ કામ કરી રહી છુ ,તે બનાવેલ પ્રાકુતિક સૌંદર્યને હું માણી રહી છું.તું મને થાકવા નહી દે ઈશ્વર હું ભારત દેશની ભૂમિ જોવા માંગું છુ.ઈશ્વર મને કહી રહ્યો હતો,તુ કરી શકે છો અલિશા તારા જીવનમાં તારે જે કરવુ હોય તે તું કરી શકે છો.ડેનીન મને