કૂબો સ્નેહનો - 36

(27)
  • 2.6k
  • 3
  • 1.3k

? આરતીસોની ? પ્રકરણ : 36 દિક્ષાના નાકને ટેરવે યાદોનું સપ્તરંગી એક પતંગિયું રમતું'તું, આવી ને બેસી ગયું અને એની વાક્ધારા વહી નીકળી. એની ભૂતકાળની પળોજણમાં અમ્માય રેલાતી આંખે એની સાથે સાથે વહેતાં ગયાં.. સઘડી સંઘર્ષની.... ❣️કૂબો સ્નેહનો❣️ ક્યારેક ક્યારેક કુદરતને પણ સંબંધોની આકરી કસોટી કરવામાં લિજ્જત આવતી હોય છે. અને પ્રસંગો જ એવા ઘટે કે પ્રભુ પરથી વિશ્વાસ ઉઠી જાય. દિક્ષાના ભાવનાના કણેકણની ઢગલી વેરાતી રહી અને અમ્મા આવન જાવન કરતી ભાવોની ભરતી અને ઓટમાં ઢસડાતા રહ્યાં. "અમારી બાળકની ઈચ્છા ઈશ્વરે પૂર્ણ કરી દીધી હતી. 'હું મા બનવાની છું' જ્યારે એવા સમાચાર આપ્યા ત્યારે વિરુની ખુશીઓ આસમાન