રાહ... - ૧૨

(17)
  • 2k
  • 908

પ્રકરણ - ૧૨ ઘણાં સમયથી આ અધૂરી નવલકથા પૂરી કરવા હાથમાં લઈ જ નહોતી શકાઈ... ફરીથી એને પૂરી કરવા જઈ રહી છું.... ઘણાં વાચકોએ એને પૂરી કરવા માટે મને જણાવ્યું હતું..... એ દરેકની લાગણી માટે વંદન.....??? પૂજા એ નક્કી કરી લીધું હું આ એડ્રેસ ઉપર પહોંચી ને જોવું તો સત્ય હકીકત મમ્મી પપ્પા ને સમજાવી શકીશ. . અને એ સાંજે જ પૂજા ને મોકો મળ્યો બહાર જવાનો કોઈ વસ્તુ લઈ આવવા એને એના મમ્મી એ કહ્યું , સીધી રોડ પર જઈ રીક્ષા કરી એ એડ્રેસ ઉપર પહોંચી ગઈ. બેલ વગાડી દરવાજો ખોલવા ની રાહ જોઈ ઊભી