દિલ કા રિશ્તા - 15

(71)
  • 3.9k
  • 4
  • 1.5k

( મિત્રો આપણે આગળ જોયું કે વિરાજ આશ્કાને દરિયા કિનારે ફરવા લઈ જાય છે. અને ત્યાં એ એના દોસ્તોને પણ બોલાવી લે છે. બધાં ત્યાં ખૂબ જ એન્જોય કરે છે. અને બહું ખુશ પણ થાય છે. અને ત્યાં જ આશ્કા વિરાજના દોસ્તોને જમવાનું આમંત્રણ પણ આપે છે જેનો બધાં સહર્ષ સ્વીકાર કરે છે. હવે જોઈશું આગળ શું થાય છે.)આશ્કા વિરાજને ઉઠાડવા આવે છે. અને પોતે નાહવા જાય છે. વિરાજ પણ ઉઠીને થોડીવાર એના શરીરને આમતેમ હલાવી એની સુસ્તી ઉડાડે છે. આશ્કાના તૈયાર થતાં એ પણ નાહી ધોઈને તૈયાર થઈ જાય છે. ત્યાં સુધીમાં આશ્કા પણ નાસ્તો રેડી કરે છે. આજે