અતિ સંવેદનશીલ અંશુડી ના આંસુડા  !

(11)
  • 1.6k
  • 1
  • 521

આ ડૂસકાં કોણ ભરે છે ? આ પોક મૂકી મૂકીને કોણ રડે છે ? આ આંસુડાં કોણ પાડે છે ? અને બીજી બાજુ જુવો આ જોર શોરથી દાંત કોણ કાઢે છે , આ હશે છે કોણ ખિલખિલાટ ? આ મોજમાં કોણ છે ? આવા આવા સવાલો મનમાં યુવાની ના ઉમરે ઊભેલી અંશુ ઉર્ફે અંશુડી ના મનમાં આવતા હતા તે આજ તો પપ્પા ને પૂછીજ નાખ્યા ! પપ્પા મારે આજે જવાબ જોઈએ જ જોઈએ , આ એક મહિનાના બંધમાં તમારી દ્રષ્ટિ એ કોણ રડે છે અને કોણ દાત કાઢે છે ? મારે આનો જવાબ અત્યારે જ જોઈએ છે ! અંશુ ઉર્ફે અંશુડી ના પપ્પા અંબાલાલ મુંઝાણા ! આ છોડી ને મારે આટલા બધા સવાલો ના જવાબ કઈ