Spirituality અને Religion

  • 3.8k
  • 1.4k

શું છે આ શબ્દો, કોઈ પણ શબ્દ ને સમજવા આપણે એની બીજી બાજુ જોયીયે તો તરત જ એ શબ્દ સમજાયી જાય છે જેવી રીતે મારે પ્રકાશ વિશે સમજવુ છે તો હું અંધકાર વિશે સમજીશ, અંધકાર એટલે શું તેમાં કઈ ના દેખાય, આવી રીતે પ્રકાશ ની વૅલ્યુ અને અર્થ તરત સમજાય છે. આધ્યાત્મિકતા એટલે શું ? આ સમજવા એક ભાઈ એ બીડું ઝડપ્યું અને નક્કી કયુઁ કે દરરોજ એક ધર્મસ્થાન પર જવુ અને ત્યાં પ્રખર જ્ઞાની ઓ ને મળવું. મસ્જિદ, મંદિર, ચર્ચ, દેરાસર, પારસી અગિયારી ગુરુ, ગુરૂઘ્વારા, સાંઈ મંદિર, ત્રિમંદીર વગેરે જગ્યાએ જવા અને બધાં ની જોડે વાતો કરે પછી ઘરે આવી ને એક દિવસ