દીવા તળે અંધારુ

  • 8.6k
  • 1
  • 2.3k

દીવા તળે અંધારુદીવા તરે અંધારુ આ કહેવત આપણે સૌ જાણીએ છીએ. કે જ્યારે આપણે દિવાને પ્રગટાવીએ ત્યારે તે દીપકની રોશની દીપકના આજુબાજુના વિસ્તારના ને પ્રકાશિત કરે છે પણ તેના તરે એટલે નીચે અંધારુ જ રહેછે .કેમ આવું હશે તે પોતે પોતાની જાતને સરગાવે છે છતાં તેના નીચે અંધારુ જ! આ સૃષ્ટિ માં પણ કેટલાક લોકો મહાન બને છે પોતાની બુદ્ધિ ચાતુર્ય નો ઉપયોગ કરીને કેટલાક વ્યક્તિ ઓને અજ્ઞાનતા રૂપી અંધકાર માંથી મુક્તિ અપાવી જ્ઞાન રૂપી પ્રકાશમાં લાવે છતાં જેમ "દીપક તરે અંધારુ" તેમ સમાજમાં તે મહાપુરુષો પર લોકો ખોટી રીતે આંગળી ઉઠાવે છે.