સપનાં ની શરૂઆત

  • 2.3k
  • 894

આપણે જન્મ લીધો ત્યાં થી જીવન ની શરૂઆત થાય છે, આપણો જન્મ દુનિયા માં કંઈક કરવા માટે થતો હોય છે આપણા જન્મ સમયે આપણે જાતે જ આપણો પરિવાર નક્કી કરીએ છીએ. આપણા જન્મ સમયે ભગવાન દરેક માણસ માં કંઈક ને કંઈક ખાસિયત આપે છે બસ આપણે શુ પસંદ છે તેની મંજીલ સુધી પહોંચવાનું હોય છે. જયારે આપણો જન્મ થાય છે ત્યાર થી આપણો પરિવાર આપણા સપના જોવાનું ચાલુ કરી દે છે સપના જોવા તો સહેલા છે પણ પુરા કરવા સપના ની મંજીલ સુધી પહોંચવું બહુ જ મુશ્કેલ હોય છે, આ દુનિયામાં દરેક માણસને પોતાનું નામ રોશન