પાતાલ લોક 

(32)
  • 2.9k
  • 5
  • 886

પાતાલ લોક -રાકેશ ઠક્કર'પાતાલ લોક' વેબ સીરિઝના પહેલા ટીઝરમાં 'દિન ગિનના શુરુ કર દો, ધરતી કા કાનૂન બદલને ઘુસ આયે હૈ કુછ ઐસે કીડે, જો ફૈલાયેંગે ઝહર, બહાએંગે ખૂન, ઔર ઇસ ધરતી લોક કો બદલ દેંગે પાતાલ લોક મેં' જેવા દમદાર સંવાદને કારણે એને જોવાની ઉત્સુક્તા વધી ગઇ હતી. અને હિન્દી ફિલ્મોના નિર્માણમાં સફળ થવાનો પ્રયત્ન કરતી અનુષ્કા હવે વેબ સીરિઝ 'પાતાલ લોક' થી ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રવેશ કરી રહી હોય ત્યારે અપેક્ષા વધી જાય એ સ્વાભાવિક હતું. માનવીયતાના ખરાબ ભાગ પર પ્રકાશ પાડતી રહસ્ય, રોમાંચ અને ડ્રામાથી ભરપૂર 'પાતાલ લોક' અનુષ્કાની ફિલ્મોની જેમ જ અલગ વિષયવાળી છે. જેમાં એન્કરને