#KNOWN - 8

(18)
  • 2.5k
  • 2
  • 1.1k

....હસતા હસતા કેતનભાઈ ઉભા થઈને સીડીઓ ચઢતા જ હોય છે ત્યાં અનન્યા જોરથી ચીસ પાડી ઉઠે છે. કેતનભાઈ દોડીને અનન્યા પાસે જાય છે. "શું થયું બેટા?? કેમ બુમ પાડી??" કેતનભાઈએ ગભરાતા અનન્યા પાસે જઈને કહ્યું. "ડેડ, પેટમાં બહુજ દુખે છે. નહીં રહેવાતું." અનન્યા પેટ પર હાથ રાખીને આંસુ સાથે કહે છે. "ઓક્કે વેઇટ, આપણે હોસ્પિટલ જઈએ." કહીને કેતનભાઈ તેમના કારની ચાવી લે છે અને અનન્યાને ઊંચકીને હોસ્પિટલ લઇ જાય છે. હોસ્પિટલ પહોંચ્યા બાદ અનન્યાને ડોક્ટર તપાસે છે અને તેની સોનોગ્રાફીને બીજા રિપોર્ટસ કરાવે છે. અનન્યાને ચેક કર્યા બાદ ડોક્ટર કેતનભાઈને પોતાની કેબિનમાં બોલાવે છે. "શું થયું છે ડોક્ટર?? કોઈ સિરિયસ