#KNOWN book and story is written by Leena Patgir in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. #KNOWN is also popular in Horror Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
#KNOWN - Novels
by Leena Patgir
in
Gujarati Horror Stories
"આત્મા..... આત્મા શું છે?? જાણો છો?? તમે કહેશો કે ગીતાના શ્લોક પ્રમાણે અસ્ત્ર - શસ્ત્ર પણ જેને નષ્ટ ન કરી શકે એ છે આત્મા. જેમ પરમાણુ એટલે કે પદાર્થનો નાનામાં નાનો સૂક્ષ્મકણ એમજ આત્માઓના પણ પરપ્રકારો છેજ જે સાંભળવામાં નવીનતા લાગશે પણ એ સત્ય જ છે. આપણી આસપાસ ઢગલો આત્માઓ ઘુમરાયા કરતી હોય છે. અત્યારે પણ તમે કયારેય એમ નાં વિચારશો કે તમે તમારા રૂમમાં એકલા છો?? તમારી આસપાસ બધીજ આત્માઓ તમને જોઈ રહી છે અને તમારા મગજ પર કાબુ પામવાની કોશિશ પણ કરી રહી છે પણ એ આત્મા સારી છે કે ખરાબ એ નક્કી કેમનું કરશો?? હા, સારી આત્માઓ
"આત્મા..... આત્મા શું છે?? જાણો છો?? તમે કહેશો કે ગીતાના શ્લોક પ્રમાણે અસ્ત્ર - શસ્ત્ર પણ જેને નષ્ટ ન કરી શકે એ છે આત્મા. જેમ પરમાણુ એટલે કે પદાર્થનો નાનામાં નાનો સૂક્ષ્મકણ એમજ આત્માઓના પણ પરપ્રકારો છેજ જે સાંભળવામાં ...Read Moreલાગશે પણ એ સત્ય જ છે. આપણી આસપાસ ઢગલો આત્માઓ ઘુમરાયા કરતી હોય છે. અત્યારે પણ તમે કયારેય એમ નાં વિચારશો કે તમે તમારા રૂમમાં એકલા છો?? તમારી આસપાસ બધીજ આત્માઓ તમને જોઈ રહી છે અને તમારા મગજ પર કાબુ પામવાની કોશિશ પણ કરી રહી છે પણ એ આત્મા સારી છે કે ખરાબ એ નક્કી કેમનું કરશો?? હા, સારી આત્માઓ
"યાદગાર બર્થડે ગિફ્ટ, વાઉં નાની થેન્કયુ સો મચ " કહેતી અનન્યા ફરી તે પડછાયાને વળગવા જાય છે, પણ પાછી ધક્કો ખાઈને નીચે પડે છે. "તને કીધું ને મૂર્ખ છોકરી મારી નજીક ના આવીશ." તે પડછાયો ગુસ્સામાં બોલ્યો. "મારી ...Read Moreતો બહુજ સ્વીટ હતી. તું બિલકુલ સારી નથી." અનન્યા અકળાઈને બોલી. ત્યાં તો અનન્યા હવામાં ઉંધી થઇ ગઈ અને જોરથી નીચે પટકાઈ ગઈ. "આઉચ.... ઓ.. ગોડ!! સોરી સોરી આવું હવે નહીં બોલું ફરી. પ્લીઝ માફ કરી દો હિટલર નાની." કહેતી અનન્યા પોતાની કમર પકડીને ટેબલના સહારે ઉભી થઇ ગઈ. તે પડછાયો હવામાં વિલીન થઇ ગયો. અનન્યા બેડ પર લાંબી થઇ પણ
આળસ ખાતી અનન્યાએ સવારે ઉઠીને જોયું તો તેના બેડ પાસે અડધા ખાધેલા મરેલા ઉંદર પડ્યા હતા. અનન્યા ડરી ગઈ અને ત્યાંથી ઉભી થઇ ગઈ. દરેક ઉંદરો અડધા ખાઈને પડ્યા હતા. "આ રેટ્સ અહીંયા કેમના આવી ગયા?? " થૂંક ગળા ...Read Moreમાંડ ઉતારતી અનન્યા વિચારવા લાગી. "લાગે છે તે પડછાયાંએ જ આ બધું કર્યું હશે." એમ વિચારતી અનન્યા બાથરૂમમાં જઈને ફ્રેશ થવા જાય છે. બ્રશ લઈને તે કોલગેટ કાઢીને જેવી બ્રશ કરવા જાય છે ત્યાં અરીસામાં પોતાનો ચહેરો જોઈને તેની આંખોના ડોળા મોટા થઇ જાય છે.તેની આંખો ડરથી મીંચાઈ જાય છે. તે ફરી ખોલીને જોવે છે.
આળસ ખાતી અનન્યાએ સવારે ઉઠીને જોયું તો તેના બેડ પાસે અડધા ખાધેલા મરેલા ઉંદર પડ્યા હતા. અનન્યા ડરી ગઈ અને ત્યાંથી ઉભી થઇ ગઈ. દરેક ઉંદરો અડધા ખાઈને પડ્યા હતા. "આ રેટ્સ અહીંયા કેમના આવી ગયા?? " થૂંક ગળા ...Read Moreમાંડ ઉતારતી અનન્યા વિચારવા લાગી. "લાગે છે તે પડછાયાંએ જ આ બધું કર્યું હશે." એમ વિચારતી અનન્યા બાથરૂમમાં જઈને ફ્રેશ થવા જાય છે. બ્રશ લઈને તે કોલગેટ કાઢીને જેવી બ્રશ કરવા જાય છે ત્યાં અરીસામાં પોતાનો ચહેરો જોઈને તેની આંખોના ડોળા મોટા થઇ જાય છે.તેની આંખો ડરથી મીંચાઈ જાય છે. તે ફરી ખોલીને જોવે છે.
"અનુ જો તારે આમાં નિર્દોષ સાબિત થવું જ હોય તો તારી મમ્મીની લાશને ઠેકાણે પાડવામાં હું તારી મદદ કરી દઉં.બીજા બધાને કોઈ પણ કહાની રચીને કહી દેજે તારી રીતે. પણ હા, એના બદલામાં તારે મને તારું મનમોહક શરીર ...Read Moreપડશે." ઓમે અનન્યાની પરિસ્થિતિનો ફાયદો ઉઠાવતા કહ્યું. "આ શું બોલે છે તું?? પાગલ થઇ ગયો છું?? તું તો ઓલરેડી માધવી સાથે... " અનન્યા ચોંકીને સવાલ કરે છે. "માધવી સાથે રિલેશનશીપમાં હોઉં એનો મતલબ એમ નથી કે મારે મારી ઈચ્છાઓને ત્યાગી દેવાની સમજી. મારી મદદ જોઈતી હોય તો કહે નહીં તો હું તો આ ચાલ્યો મારા ઘેર." ઓમે અનન્યાની વાત કાપતા કહ્યું.