ઈમાનદારી કે ખાનદાની..?

(35)
  • 2.6k
  • 1k

જીવનમાં આપણે ઘણીવાર નક્કી કરી શકતા નથી કે આપણે પહેલા ક્યાં સબંધ ને મહત્વ આપવું જોઈએ.,કારણ કે આપણે એ સમજી શકતા નથી કે પેહલા કોણ વધારે મહત્વનું છે અને કેટલી મુજવણ પછી પણ તેનો આપણને જવાબ મળતો જ નથી.‼ તેવી જ એક સત્ય ઘટના પર આધારિત નવી કહાની સાથે.રવિવારે સાંજે નટુકાકા પોતાની ઓફિસ બહાર બેઠા હતા.તેવા માં એક બહેન ત્યાંથી એક- બે વાર ત્યાંથી નીકળ્યા અને નટુકાકા સામે વિનમ્રભાવે જોયું એટલે નાતુકાકા એ પણ એવું લાગ્યું કે બહેન કશીક તકલીફ માં હોય તેવું લાગે છે એટલે બહેનને ઉભા રાખીને પૂછ્યું બહેન કશી મુજવણમાં છો..? હું કઈ આપને મદદરૂપ થઈ શકું..?