હું નર્મદા છું

(12)
  • 3.6k
  • 1
  • 1.8k

નર્મ એટલે આનંદ અને દા એટલે આપનારહા, હું એ જ નર્મદા છું, જે પોતાના ફક્ત દર્શન માત્રથી આનંદ આપે છે.હું રેવા અને મૈકલ કન્યા જેવા નામોથી પણ ઓળખાવું છું.. હા, હું એજ નર્મદા છું,જેનો મહિમા ચારો વેદોએ પણ મુક્ત મને ગાયો છે. મહર્ષિ વેદવ્યાસ પણ સ્કંદપુરણના રેવા ખંડમાં મારો મહિમા અને ગુણોનું વર્ણન કરતાં થાકતાં નથી.મારો આ પાવન કિનારો સ્વયં દેવતાઓ અને ઋષિ મુનિઓએ પોતાના તપ દ્વારા પાવન કર્યો છે; અને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ, લક્ષ્મણ અને હનુમાજી પણ મારા આ પાવન તટ પર તપસ્યા કરીને મારી