દિલ પ્રેમનો દરિયો છે - 29

(21)
  • 3.6k
  • 1.5k

"કેમ નહીં, મારી ફેન્ડની સંગાઈ હોય ને હું તેની ખુશીમાં સામેલ ના થાવ તેવું બની શકે. વિથ ફેમિલી આવીશું. " આજે ચાંદની થોડી જાખી લાગતી હતી. દિલના સંબંધો થોડાક સમયમાં અલગ થવાના હતા ને મન આ વાત માનવા તૈયાર ના હતું. "તું ખુશ છે......!! ""આવું કેમ પુછે છે...?? ""ના, એમ જ તને એમ નથી લાગતું કે આ બધું થોડું ખોટું થઈ રહયું હોય તેવું." "કેવી રીતે....""દિલ બીજાને આપી કોઈ બીજા સાથે સંબધ નિભાવવો. મહેર, જિંદગી કેટલી અજીબ છે ને જે વિચારયે તેનાથી કંઈ અલગ જ બંને આપણી સાથે.""ચાંદને જો છો તું, આજે તેની ચાંદનીમાં ચમક બિલકુલ નથી દેખાતી કેમ ખબર છે.....કેમકે, આજે