પ્રતિબિંબ - 7

(75)
  • 3.8k
  • 7
  • 2.2k

પ્રતિબિંબ પ્રકરણ - ૭ આરવ રૂમ પર આવતાં જ એનાં રૂમમેટ્સ પૂછપરછ કરી રહ્યાં છે. આરવ : " આજે કેમ અચાનક આવું પુછી રહ્યાં છો ?? કંઈ થયું છે ?? " જોન : " અરે યાર તું ભી...તેરા ચહેરાં દેખા આયને મેં. યે ક્યાં સાથ મેં લેકે આયા હૈં.. જલ્દી જા અંદર..અગર હમારે સિવા અગર કિસીને દેખ લિયા તો આજ બંદા તું ગયાં. ઓર આજ યાદ હે ના હોસ્ટેલ મેં મિલકે રાત કો પાર્ટી હે.." આરવ : " હા વો તો પતા હૈ પર મેં અભી આયા. " કહીને આરવ સીધો બાથરૂમમાં ઘુસ્યો. અરીસામાં જોતાં જ જોયું તો પીન્ક કલરની