OR

The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.

Matrubharti Loading...

Your daily story limit is finished please upgrade your plan
Yes
Matrubharti
  • English
    • English
    • हिंदी
    • ગુજરાતી
    • मराठी
    • தமிழ்
    • తెలుగు
    • বাংলা
    • മലയാളം
    • ಕನ್ನಡ
    • اُردُو
  • About Us
  • Books
      • Best Novels
      • New Released
      • Top Author
  • Videos
      • Motivational
      • Natak
      • Sangeet
      • Mushayra
      • Web Series
      • Short Film
  • Contest
  • Advertise
  • Subscription
  • Contact Us
Publish Free
  • Log In
Artboard

To read all the chapters,
Please Sign In

Pratibimb by Dr Riddhi Mehta | Read Gujarati Best Novels and Download PDF

  1. Home
  2. Novels
  3. Gujarati Novels
  4. પ્રતિબિંબ - Novels
પ્રતિબિંબ by Dr Riddhi Mehta in Gujarati
Novels

પ્રતિબિંબ - Novels

by Dr Riddhi Mehta Matrubharti Verified in Gujarati Horror Stories

(2.9k)
  • 63.7k

  • 127.7k

  • 126

પ્રતિબિંબ પ્રકરણ - ૧ શબ્દોની રમતને દિલની ચાનક બસ કલમ ચાલી પ્રભુનાં સહારેને આજે બહું ઓછાં સમયમાં આજે હું ઓનલાઇન પ્લેટફોર્મ, ઈ પ્લેટફોર્મ પર હું જે મારું સ્થાન બનાવી શકી છું એ માટે મને યોગ્ય પ્લેટફોર્મ પુરૂં પાડનાર, તથા મારાં વ્હાલાં વાચકમિત્રોની ખૂબ ખૂબ આભારી છું. કળિયુગનાં ઓછાયા અને પ્રિત એક પડછાયાની રોમાન્સ, રહસ્યો, રોમાંચ અને હોરરને આવરી લેતી બે મારી નવલકથાની ભવ્ય સફળતા બાદ આજે પ્રિત એક પડછાયાની સિક્વલ શરૂં કરવા જઈ રહી છું....જેમ પ્રથમ નવલકથામાં મને વાચકો બહોળો સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે એવો જ પ્રતિસાદ આવાં જ અદભૂત રહસ્ય રોમાંચથી ભરપૂર નવલકથા પ્રતિબિંબ નવી નવલકથા શરૂં કરી

Read Full Story
Download on Mobile

પ્રતિબિંબ - Novels

પ્રતિબિંબ - 1
પ્રતિબિંબ પ્રકરણ - ૧ શબ્દોની રમતને દિલની ચાનક બસ કલમ ચાલી પ્રભુનાં સહારેને આજે બહું ઓછાં સમયમાં આજે હું ઓનલાઇન પ્લેટફોર્મ, ઈ પ્લેટફોર્મ પર હું જે મારું સ્થાન બનાવી શકી છું એ માટે મને યોગ્ય પ્લેટફોર્મ પુરૂં પાડનાર, તથા ...Read Moreવ્હાલાં વાચકમિત્રોની ખૂબ ખૂબ આભારી છું. કળિયુગનાં ઓછાયા અને પ્રિત એક પડછાયાની રોમાન્સ, રહસ્યો, રોમાંચ અને હોરરને આવરી લેતી બે મારી નવલકથાની ભવ્ય સફળતા બાદ આજે પ્રિત એક પડછાયાની સિક્વલ શરૂં કરવા જઈ રહી છું....જેમ પ્રથમ નવલકથામાં મને વાચકો બહોળો સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે એવો જ પ્રતિસાદ આવાં જ અદભૂત રહસ્ય રોમાંચથી ભરપૂર નવલકથા પ્રતિબિંબ નવી નવલકથા શરૂં કરી
  • Read Free
પ્રતિબિંબ - 2
પ્રતિબિંબ પ્રકરણ - ૨ આરવ ચોંકી ગયો. પાછળથી ધીમાં સ્વરે ઈતિ બોલી, " આરુ શું થયું ?? " આરવે ઈશારાથી એને ચૂપ રહેવા કહ્યું ને ઇતિને એની પાસે બોલાવી...ને અંદરનું દ્રશ્ય બતાવ્યું. આરવે જે જોયું હતું માસ્ક કોલેજ કેમ્પસમાં ...Read Moreજ એક નહીં પણ રૂમમાં એક નહીં પણ અનેક માસ્ક લગાવેલાં છે વોલ પર... ઈતિ ગભરાઈને બોલી ," આ બધું શું છે આરવ?? કોણે મારો રૂમ ખોલ્યો ?? અને આ બધાં માસ્ક ?? " આરવ આટલાં વર્ષો અહીં યુ.એસ.એ. માં સ્ટડી માટે રહેવાનાં કારણે અહીંની બધી જ સિસ્ટમથી પરિચિત બની ગયો છે. એણે પહેલાં રૂમમાં અંદર જવાને બદલે ત્યાંનાં ઈમરજન્સી હેલ્પ
  • Read Free
પ્રતિબિંબ - 3
પ્રતિબિંબ પ્રકરણ - ૩ ઈતિ આરવની પાછળ પાછળ આજુબાજુ જોતી જોતી ચાલવા લાગી. ઈતિ પોતે મનમાં વિચારવા લાગી, આ છોકરો મને ક્યાં લઈ જાય છે ?? પણ કંઈ ઓપ્શન નથી મારી પાસે એની સાથે જવાં સિવાય. કંઈ નહીં ...Read Moreતેવો પણ ગુજરાતી તો છે ને આ અજાણ્યાં ભુરીયાઓ કરતાં તો સારો હશે ને !! આરવને બહું કોન્ફિડન્સમાં આગળ વધતાં જોઈને ઈતિ વિચારવા લાગી, લાગે છે આ પહેલા પણ આવી ગયો હોય એવું લાગે છે આ છોકરો..‌બાકી જો ને પોતાનાં ગુજરાતમાં જ ફરતો હોય એમ અલમસ્ત ચાલી રહ્યો છે.‌. બહારનાં ભાગમાં આવતા જ એણે એક ગાડી બોલાવીને ઈંગ્લીશમાં એની સાથે કંઈ
  • Read Free
પ્રતિબિંબ - 4
પ્રતિબિંબ પ્રકરણ - ૪ ઈતિ નિરાશ ચહેરે ક્યાંક ખોવાયેલી ચાલી રહી છે કે એને ખ્યાલ જ ન આવ્યો કે પાછળથી કોઈ તેને બોલાવી રહ્યું છે. ફરી એકવાર અવાજ આવ્યો ઈતિ..ઈતિ..‌પણ એ તો છેક પોતાની ગર્લ્સ હોસ્ટેલનાં ગેટ પાસે પહોંચી ...Read Moreત્યાં જ આરવ આવીને બોલ્યો, હેય ઈતિ !! તું તો યાર બહું બીઝી ?? મને તો એમ કે મને તું બોલાવીશ કોલેજમાં..પણ તું તો બોલી પણ નહીં.. ઈતિ : અરે આરવ હું ક્યારની તારી સાથે વાત કરવા લેક્ચર પતવાની રાહ જોઈ રહી હતી અને તું નીકળી ગયો. આરવ : પણ તું તો બીઝી હતી ને કોઈ સાથે
  • Read Free
પ્રતિબિંબ - 5
પ્રતિબિંબ પ્રકરણ - ૫ ઈતિ તો એ વાક્યને ફરી એકવાર વાંચવા લાગી, " ટુડે ફાઈનલી યુ કેન ગેટ એવરિથીગ ફ્રોમ હર..‌ફોર ધેટ એવરી ગુજરાતી ગર્લ હેઝિટેટ વન્સ..‌" આ એ જ પ્રયાગ છે ને હું અહીં એક સારો વ્યક્તિ અને ...Read Moreસારો દોસ્ત માની રહી છું. તેને માનવામાં જ નથી આવી રહ્યું. પ્રયાગનું માનીને આરવ સાથેની દોસ્તી તોડી દીધી જેને એને નિઃસ્વાર્થ બનીને મદદ કરી હતી. બાકી આ વિદેશની ધરતી પર કોણ કોઈની પરવા કરે !! પણ આ છે કોણ ?? નામ તો ગોલુ લખેલું છે. એમાં અચાનક જ ડીપી ચેન્જ થયોને એ જ સમયે ઇતિએ ડીપી ખોલ્યું તો એમાં ડેનિશનો
  • Read Free
પ્રતિબિંબ - 6
પ્રતિબિંબ પ્રકરણ - ૬ આરવ ઝડપથી ઇતિને લઈને સાથે લઈને ધીમેથી દરવાજા તરફ ધસ્યો. એણે ધીમેથી ડોર ખોલ્યો. બહાર એ હેલ્પીગ ટીમ હાજર જ છે...એ ઝડપથી બોલ્યો," સમ અનનોન નંબર ઈઝ કોલિગ મી..." હેલ્પિગ ટીમનાં એક વ્યક્તિએ આરવનો ફોન ...Read Moreચેક કર્યો. એ નંબર ટ્રેક કર્યો... ફોનમાં તો કોઈ બોલ્યું નહીં પણ એ નંબરની સર્ચ કરતાં મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો. એ બંધ ફોનનું લોકેશન ટ્રેસ કરવાં ફટાફટ એ લેપટોપ પર એ ઓફિસરની આંગળીઓ ફરવા લાગી. એકવાર લોકેશન એ ઘરની બહું નજીકનાં એરિયાનું બતાવ્યું. ને બીજી જ સેકન્ડે લોકેશન ગાયબ... ઓફિસર : " હાઉ ઈટ્સ પોસિબલ.?? " " મીન્સ ધેટ
  • Read Free
પ્રતિબિંબ - 7
પ્રતિબિંબ પ્રકરણ - ૭ આરવ રૂમ પર આવતાં જ એનાં રૂમમેટ્સ પૂછપરછ કરી રહ્યાં છે. આરવ : " આજે કેમ અચાનક આવું પુછી રહ્યાં છો ?? કંઈ થયું છે ?? " જોન : " અરે યાર તું ભી...તેરા ચહેરાં ...Read Moreઆયને મેં. યે ક્યાં સાથ મેં લેકે આયા હૈં.. જલ્દી જા અંદર..અગર હમારે સિવા અગર કિસીને દેખ લિયા તો આજ બંદા તું ગયાં. ઓર આજ યાદ હે ના હોસ્ટેલ મેં મિલકે રાત કો પાર્ટી હે.." આરવ : " હા વો તો પતા હૈ પર મેં અભી આયા. " કહીને આરવ સીધો બાથરૂમમાં ઘુસ્યો. અરીસામાં જોતાં જ જોયું તો પીન્ક કલરની
  • Read Free
પ્રતિબિંબ - 8
પ્રતિબિંબ પ્રકરણ - ૮ આરવ ઇતિને કહીને પાછો હોસ્ટેલમાં ગયો. ઈતિ તો રેડી થઈને જ આવી છે અને આમ પણ થોડી વારમાં લેક્ચર શરૂ થશે. ઈતિને સમજાયું નહી કે આજે એણે કેટલી સરળતાથી આરવને પોતાનાં મનની વાત કહી દીધી...પણ ...Read Moreકેમ વિચારવા માટે સમય માગ્યો હશે ?? એને બીજું કોઈ પસંદ હશે ?? મનમાં એક ખુશી અને શરમનાં શેરડા પાડતી ગુલાબી ચહેરે ઈતિ ક્લાસરૂમમાં પહોંચી. લેક્ચરનો સમય થતાં બધાં ક્લાસમાં આવવાં લાગ્યાં. આજે એવો દિવસ છે ઈતિ પ્રયાગની જગ્યાએ આરવની રાહ જોઈ રહી છે. એ સાથે જ પ્રયાગ ક્લાસમાં એન્ટર થયો. એને જોતાં જ ઈતિનાં હાવભાવ બદલાઈ ગયાં. એ જાણે
  • Read Free
પ્રતિબિંબ - 9
પ્રતિબિંબ પ્રકરણ - ૯ આરવ અને ઈતિ ત્રણ કલાક સુધી લેપટોપ લઈને સ્ટડી કરી રહ્યાં છે. આ દરમિયાન ન કોઈ હલચલ કે કોઈ ડિસ્ટર્બન્સ આવ્યું. ઈતિ બોલી, " આરૂ... બહું સ્ટડી કરી લીધું. ચાલ હવે ડીનર માટે જઈએ..." આરવ ...Read More" હા પણ ક્યાં જઈએ ?? હવે એક મહિના માટે બસ આમ જ ચલાવી લઈશું. અહીં કંઈ જમવાનું કરવું નથી. કાલે મારો સામાન પણ લઈ આવીશ અહીંયા..." ઈતિ : " હા હવે આ ઘટનાઓ જોયાં પછી હું જ તને ઈન્ડિયા જઈએ ત્યાં સુધી મારાથી દૂર નહીં જવાં દઉં.." " હા ઘરે પહોંચ્યાં પછી ટાટા બાય..બાય... એવું જ ને ?? "
  • Read Free
પ્રતિબિંબ - 10
પ્રતિબિંબ પ્રકરણ - ૧૦ આરવ અને ઈતિ એક મજાની સફરની શરૂઆત કરીને ફરીથી હોસ્ટેલ આવી ગયાં. આજે ઈતિ અને આરવ બંને બહું જ ખુશ છે‌...ઇતિને થયું કે ખુશ થઈને આખી દુનિયાને કહી દે કે " આઈ લવ યુ આરવ.." ...Read Moreતરત જ ઈતિને યાદ આવ્યું કે હાલ એને કોઈને કંઈ જ કંઈ કહેવાનું નથી. કોલેજમાં બંને જાણે એમની વચ્ચે કંઈ હોય જ નહીં એમ જ બંને કોલેજ જાય અને આવે છે...બસ વાતો થતી તો આંખોથી. પ્રયાગ મનમાં વિચારી રહ્યો છે કે "ઇતિએ એની સાથે તો સંબંધ કાપી દીધો પણ હવે તો એ આરવ સાથે પણ વાત નથી કરતી. એની સાથે
  • Read Free
પ્રતિબિંબ - 11
પ્રતિબિંબ પ્રકરણ - ૧૧ ઈતિ અને આરવ હજું પણ ભુતકાળના સારા નરસા સંબંધોને યાદ કરી રહ્યાં છે..બસ આજે નિદ્રારાણી જાણે એમને એકબીજા સાથે પૂરેપૂરો સમય આપે એવું ઈચ્છી રહ્યાં છે. આજે આ ઉજાગરો નથી એક પ્રેમનું પ્રતિબિંબ ઉજાગર થઈ ...Read Moreછે. ઈતિ : " કદાચ હું તારી સાથે આમ બહાર આવું મેરેજ કરીને અને તું મારી સાથે પેલાં દિવસ જેવો ઝઘડો કરે તો મારે ક્યાં જવું..." આરવ : " એ ફેરવેલનાં ઝઘડામાં શું હતું તને હજું પણ ખબર છે ખરાં ??" ઈતિ :" ના. તું કહે તો. ખરેખરમાં હું આ વાત ફરી ક્યારેય છેડવા નહોતી માંગતી એટલે મેં ક્યારેય પૂછ્યું
  • Read Free
પ્રતિબિંબ - 12
પ્રતિબિંબ પ્રકરણ - ૧૨ આરવ અને ઈતિ એ કેલી હાઉસનાં ઓનરનાં ઘરે ગયાં ને એ વોલ પર લગાવેલો ફોટો જોતાં જ બંનેની આંખો પહોળી થઈ ગઈ. આરવ બોલ્યો," પ્રયાગ ?? આ તો પ્રયાગ છે ?? એ અહીં ??" ઈતિ ...Read Moreબોલવાં જાય છે ત્યાં જ એ લેડી બહાર આવી ટી લઈને...ને ફરી વાત કરવા લાગી. આરવે એમને મની એન્ડ પેપર્સ આપ્યાં. ને વાતવાતમાં પુછ્યું , " ઈફ યુ ડોન્ટ માઈન્ડ, આઈ આસ્ક યુ વન ક્વેશચ્ન ?? " આન્ટી : " યા શ્યોર ?? " ઈતિ : " હુઝ ફોટો હેન્ગીન્ગ ધેર ઓન વોલ ?? " આન્ટી : " ઓહ ધેટ્સ
  • Read Free
પ્રતિબિંબ - 13
પ્રતિબિંબ પ્રકરણ - ૧૩ ઈતિ અને હેયા ઝડપથી રેડી થઈને નીચે એ હોટલનાં એક બેન્ક્વેટ કહી શકાય એવાં નાનકડા ડેકોરેટેડ હોલ પાસે આવ્યાં. ઈતિ : " પણ આજે શું છે એ તો કહે આ બધું શું કરી રહ્યાં છો ...Read More?? પહેલાં તો આખું ફેમિલી સાથે મળીને મને સરપ્રાઈઝ આપી હવે અત્યારે બીજી સરપ્રાઈઝ છે એવું પપ્પાએ કહ્યું.." હેયા : " દીદી ચાલોને મારી. બસ તમે ખુશ થશો એ મારી ગેરંટી..." "સારું ચાલ ." હેયાએ જેવો ડોર ખોલ્યો કે આખો હોલ એકદમ શણગારાયેલો છે સાથે જ આખું ફેમિલી છે ને થોડાં રિલેટીવ્સ પણ છે. વચ્ચે મોટી કેક મુકેલી છે‌. ત્યાં
  • Read Free
પ્રતિબિંબ - 14
પ્રતિબિંબ પ્રકરણ - ૧૪ આરવે ઈશારો કરતાં પ્રથમ ચૂપ થઇ બેસી ગયો પણ અચાનક આખા બંગલામાં લાઈટો બંધ થઈ ગઈ. વળી રાતનો સમય એટલે કંઇ જ દેખાય નહીં. આરવનાં પપ્પા બોલ્યાં, " આ શું અચાનક લાઈટ્સ ઓફ કેમ થઈ ...Read More?? કોઈ વરસાદની કોઈ સિઝન ક્યારેય આવું નથી થતું તો પછી ?? કંઈ પ્રોબ્લેમ થયો હશે કે શું ??" શિવાની : " અરે થયું હશે કંઈક. આવી જશે. સિક્યુરિટીને ફોન કરી જુઓ એ ચેક કરશે. " વિશ્વાસ : " અરે મારો ફોન કદાચ રૂમમાં જ રહી ગયો છે..વિરાટ તું લગાવ તો.." વિરાટ : " હા ભાઈ " કહીને ફોન લગાડવા
  • Read Free
પ્રતિબિંબ - 15
પ્રતિબિંબ પ્રકરણ - ૧૫ આરવે રૂમમાં પ્રવેશતાં જ દરવાજો ખોલ્યો કે જોયું તો તેનાં બેડરૂમની આખી સૂરત બદલાઈ ગઈ છે. ન્યુ ફર્નિચર એન્ડ ઈન્ટિરિયર સાથે... આરવ અંદર ગયો ને મનોમન બોલ્યો, " અરે મારાં બેડની જગ્યાએ આ તો નવો ...Read Moreઝુલા સ્ટાઈલમાં...મારો ફેવરીટ કલર અને ડિઝાઈનનું આખું જ રૂમનું ઈન્ટિરિયર.‌..!! આ ઘરનાં બધાં શું વિચારી રહ્યાં છે મને કંઈ સમજાતું નથી. " એણે આખો રૂમ જોઈ લીધો. પૈસાની કોઈ કમી નહોતી આથી રૂમ તો એનો પહેલાં પણ એકદમ અફલાતૂન જ તો પણ બધું જ સિંગલ તરીકેનું હવે એક મેરિડ કપલનો રૂમ હોય એવો જ છે. એ તો ઠીક પણ જેવો
  • Read Free
પ્રતિબિંબ - 16
પ્રતિબિંબ પ્રકરણ - ૧૬ ઈતિનાં જતાંની સાથે કોઈને ખબર ન પડે એમ આરવે ચિઠ્ઠી ઉપાડી લીધી ને ધીમેથી ખિસ્સામાં સરકાવી દીધી. પછી ત્રણેએ પાણીપુરી ખાધી. આરવને એ નાનકડી ચીટ જોવાની ઉતાવળ છે કે શું લખ્યું છે ?? પણ એને ...Read Moreછે કે એનાં બે સીસીટીવી કેમેરા અક્ષી અને પ્રથમ એની દરેક હરકતને કેદ કરી રહ્યાં છે. ઈતિ અને હેરાન એનાં ફેમિલી પાસે પહોંચ્યાં. એ સમયે બધાંએ કહ્યું આપણે બધાં અહીં થોડી વાર આખું ફેમિલી રમીએ અને વાતો કરીએ પછી ડીનર કરીને પછી આપણાં આગલાં પડાવ માટે નીકળીશું. બધાં થોડાં સાઈડની જગ્યાએ આવીને બેઠાં. બધાં ખુશ થઈને રમવા માટે રાઉન્ડમાં ગોઠવાઈ
  • Read Free
પ્રતિબિંબ - 17
પ્રતિબિંબ પ્રકરણ - ૧૭ એક રૂમમાંથી અન્વય અને લીપી બહાર નીકળ્યાં ત્યાં જ સામેથી અપૂર્વ અને આરાધ્યા. બહાર નીકળતાં જ એમણે એક વ્યક્તિને બહાર કુલર પાસે પાણી ભરવા આવેલો જોયો. બધાં થોડી વાર એને જોઈ જ રહ્યાં કે આ ...Read Moreચહેરો બહું નજીકથી જોયેલો છે.‌‌..એ લોકોને જાણે યાદ હોવા છતાં સમજાઈ નથી રહ્યું. એ લોકો એની નજીક પહોંચ્યાં કે તરત જ એ અર્ણવ લોકોની બાજુની રૂમમાં બોટલ લઈને હસતો હસતો જતો રહ્યો. બધાં એકબીજાંની સામે જોઈ રહ્યાં. હોટેલમાં તો રૂમમાં મોટાં જગમાં પાણી ગ્લાસ બધું જ છે છતાંય એ વ્યક્તિ કેમ પાણી ભરવા અહીં આવ્યો હશે ?? લીપી : "
  • Read Free
પ્રતિબિંબ - 18
પ્રતિબિંબ પ્રકરણ - ૧૮ હોટેલમાં એ સામેથી આવી રહેલો વ્યક્તિ જાણે સામે ઉભેલાં અન્વયને જોયો ન હોય એમ એને અડફેટે લઈને આગળ ચાલવા લાગ્યો. અન્વય પડતાં પડતાં રહી ગયો. અપૂર્વ એને કંઈ કહેવા જાય છે એ પહેલાં એક ભાઈએ ...Read Moreરહેલાં એ વ્યક્તિ પાસે જઈને બોલ્યાં, " સર તમારે શું જોઈએ છે ?? તમારાં માટે કંઈ લાવવાનું છે ?? " એ જી રહેલો ભાઈ બોલ્યો, " મારું નામ ખબર છે વિશાલ બંસલ... હું આ હોટેલનો માલિક છું...પણ મને જોઈએ એ હું જાતે જ કરીશ..અને કોઈ મારાં રસ્તામાં આવ્યું તો...ખબર છે ને ??" કહીને એ સ્ટાફનાં કોઈ સામાન્ય લાગી રહેલાં એ
  • Read Free
પ્રતિબિંબ - 19
પ્રતિબિંબ પ્રકરણ - ૧૯ ઈતિ એકદમ ઉભી થઈ ગઈ. શિયાળાની કડકડતી ઠંડીમાં પણ જાણે એને પરસેવો થવા લાગ્યો. એને થયું આરવ પણ હવે તો મારી સાથે નથી. પ્રયાગ એ તો ત્યાં જ યુ.એસ.એ રહે છે તો અહીં કેમ આવ્યો ...Read More?? અને અપ્પુ અંકલ તો એ હોટેલનો માલિક વિશાલ બંસલ છે એવું કહી રહી રહ્યા કંઈ સમજાતું નથી. પણ આ અહીંથી જે આન્ટી નીકળ્યાં એ તો એ જ હતાં જે કેલી હાઉસનાં ઓનર હતાં. પણ એમણે પોતાનાં દીકરાનું નામ તો કંઈ પ્રથમ કહ્યું હતું...આ બધું શું છે યાર કંઈ સમજાતું નથી.... ઇતિના મનમાં વિચારોનું ઘમસાણ ચાલી રહ્યું છે એટલામાં જ
  • Read Free
પ્રતિબિંબ - 20
પ્રતિબિંબ પ્રકરણ - ૨૦ ( લીપી અને નિયતિ બંને એ હોટેલ વિશે જાણવા માટે વાત કરી રહ્યાં છે. નિયતિ કંઈ જણાવવા માટે જઈ રહી છે. ) લીપી : " શું થયું આન્ટી ?? " નિયતિ : " મને બહું ...Read Moreનથી પણ કદાચ તમે લોકો અજાણતાં જ ફરી આત્માનાં ચક્રવ્યૂહમાં ફરી એકવાર ફસાઈ ગયાં છો..." લીપી : " પણ એનું શું રહસ્ય છે એ તો કહો ?? ફરી એકવાર કેમ આવું થયું ?? " નિયતિ :" હવે ઉંમરને કારણે બહું બહાર જવાતું નથી.પણ જે ખબર છે એ કહું છું.." બધાં ધ્યાનથી સાંભળવા બેસી ગયાં છે. નિયતિએ કહ્યું કે, " ત્યાં
  • Read Free
પ્રતિબિંબ - 21
પ્રતિબિંબ પ્રકરણ - ૨૧ લીપી : " અન્વય કંઈ બન્યું હતું રસ્તામાં ?? તમને લોકોને કેમ આટલું મોડું થયું ?? " અપૂર્વએ બધી વાત કરી.."સંવેગમાં મતલબ એક આત્મા હતી એમને ?? "લીપીએ ચિંતા સાથે કહ્યું. અન્વય : " હતી ...Read Moreપણ છે હજું. એ કોઈને કોઈ લક્ષ માટે જ કોઈનામાં પ્રવેશે છે...એ પોતાની આત્મા તૃપ્ત ન થાય ત્યાં સુધી એ એનું શરીર છોડશે નહીં. " આરાધ્યા : " પણ એ કેમ ખબર પડશે કે એ શું ઈચ્છે છે ?? આમ થોડાં આપણે અહીં રોકાઈશુ અહીં ?? " નિયતિ : " અહીં એક નજીક કાલી માતાનું મંદિર છે ત્યાં એક મહારાજ છે
  • Read Free
પ્રતિબિંબ - 22
પ્રતિબિંબ પ્રકરણ - ૨૨ સાંજનાં સાત વાગ્યા હજું સુધી સંવેગ રુમમાંથી બહાર ન આવ્યો. નિમેષભાઈએ ત્યાં જઈને જોવાનું વિચાર્યું. સંવેગ નિમેષભાઈ એ લોકોનાં પરિવારની બહું નજીક આવ્યો છે જ્યારથી બે વર્ષથી એનાં મમ્મી-પપ્પા ઓસ્ટ્રેલિયા ગયાં છે એનાં મોટાંભાઈ પાસે. ...Read Moreઘરે એનાં દાદા દાદી પાસે રહે છે. નાનપણમાં તો વધારે અહીં જ રહેતો પણ પછી આગળ ભણવામાંને વ્યસ્ત થતાં આરાધ્યાનાં ઘરે આવવાનું ઓછું થઈ ગયું હતું. પણ ફરી એનાં મમ્મી-પપ્પાને ત્યાં ગયાં બાદ એની નિકટતા અન્વય એ લોકોનાં પરિવાર સાથે વધી છે. નિમેષભાઈ : " સંવેગ બધાં છોકરાઓમાં સૌથી પહેલો ઉઠે. આળસનો છાંટો પણ નહીં. આજે એ આટલો સમય ઊંઘી રહ્યો
  • Read Free
પ્રતિબિંબ - 23
પ્રતિબિંબ પ્રકરણ - ૨3 નિયતિબેન અને દીપાબેન અલકમલકની વાતો કરી રહ્યાં છે. .નિમેષભાઈ એમનાં ઊંઘવાના નિયમિત સમય મુજબ મોડું થવાને કારણે ઝોકા ખાઈ રહ્યા છે. અન્વય બોલ્યો, " પપ્પા તમે સૂઈ જાવ હું જાગું છું..." નિમેષભાઈ ફરી ઝોકાં ખાતાં ...Read Moreબોલ્યાં, " ના બેટા આ તો રોજનો સમય છે એટલે આવું થાય... જાગું જ છું હું." સાડા બાર થયાં હજું સુધી કંઈ પણ થયું નહીં...હવે અપૂર્વ, આરાધ્યા, અર્ણવ, હેયા જાગી ગયાં...એમનો પણ સમય પસાર થવા લાગ્યો...એ ચારેય સાથે મળીને ગેમ રમવા લાગ્યાં જેથી ઉંઘ ન આવે.‌‌..રાતના અઢી વાગ્યા પણ કંઈ જ એવી અજુગતી ઘટના ન બની. અર્ણવ : " સંવેગનાં
  • Read Free
પ્રતિબિંબ - 24
પ્રતિબિંબ પ્રકરણ - ૨૪ મંદિરે પહોંચતાં જોયું તો શિયાળાનાં કારણે બહું અંધકાર છે.કોઈ બહાર દેખાતું નથી. ઈતિ અને આરવ બંને મનોમન એકબીજાંની નજીક આવવાં ઈચ્છી રહ્યાં છે. પણ આટલાં બધાંની વચ્ચે એકબીજા સાથે વાત કરવી પણ શક્ય નથી. અરે ...Read Moreએકબીજા સામે જોવું પણ અઘરૂં છે. અન્વયે જોયું મંદિર તો અત્યારે બંધ છે. સામેની સાઈડમાં એક નાનકડું મકાન છે ત્યાં નાનકડી લાઈટ ચાલું દેખાય છે. આ બધાંને જોતાં જ એક છોકરો ઝડપથી એમની તરફ દોડીને આવ્યો. નજીક આવતાં ખબર પડી કે આ તો છોટુ જ છે જે કાલે એમનો બધું બતાવવા લઈ ગયો હતો એ મહારાજનો દીકરો. છોટુ : " અંકલજી
  • Read Free
પ્રતિબિંબ - 25
પ્રતિબિંબ પ્રકરણ - ૨૫ પાયલનાં મનમાં બહું મોટી દ્વિધા ઉભી થઈ. એને પોતાનાં બાળકને જન્મ આપવો કે નહીં...નયને થોડાં દિવસો પહેલાં જ એનાં અમેરિકાનાં વિઝા કરાવી દીધાં હતાં. પાયલ ભલે એકલી છે એનું નજીકનું કોઈ આ દુનિયામાં જ નથી ...Read Moreએ હોશિયાર અને એજ્યુકેટેડ હોવાથી તેણે મનમાં એક નિર્ણય કર્યો. તેણે જલ્દીથી જલ્દી ત્યાંની ટિકિટ કરાવવાનું નક્કી કર્યું. અહીં કોઈને પણ એ પ્રેગ્નન્ટ છે ન જણાવ્યું અને પોતાનાં બાળકને આ દુનિયામાં લાવશે એવો જ નિર્ણય કર્યો. એણે બધાં જ કાગળોને ડોક્યુમેન્ટ લેવાં માટે બધી ફાઈલો તપાસવા લાગી ત્યાં જ એને એમાં એક નાનકડી ચીટ ફોલ્ડ કરીને મુકેલી મળી...એણે એ હાથમાં
  • Read Free
પ્રતિબિંબ - 26
પ્રતિબિંબ પ્રકરણ - ૨૬ પાયલને બહું દુઃખ થયું... પોતાનું જાણે એક અંગ ઓછું થઈ ગયું હોય એવું પાયલને અનુભવાયું. ગમે તેવું બાળક હોય પણ એ પોતે એક મા છે... તેની આંખોમાંથી રીતસરનાં આંસુ વહેવા લાગ્યાં. એણે એ જગ્યાએ જ ...Read Moreદાટી દીધો. ને પછી એ ઘરે આવી ગઈ. એ આ બધી ઘટનાઓને કારણે બધાંને આ વસ્તુ જણાવવા નહોતી ઈચ્છતી. એ પછી પોતાનાં ઘરે આવી ગઈ. એને નયન સાથે લગ્ન કરવાં બદલ બહું પસ્તાવો થવાં લાગ્યો. એને હજું નયનનું મૃત્યુ કઈ રીતે થયું એની હકીકતની કોઈ જાણ જ નથી. સમય વીતતાં લાગ્યો‌. હવે ધીમેધીમે પાયલને ઘણું બધું સમજાવા લાગ્યું કે પ્રશમની
  • Read Free
પ્રતિબિંબ - 27
પ્રતિબિંબ પ્રકરણ - ૨૭ આરવ : " એનો મતલબ કે એ કોઈને પણ ઇતિની નજીક એનાં જીવનમાં નહીં આવવાં દે એમને ?? પરંતુ પ્રયાગ તો યુએસએ છે તો એની અસર અહીં વિશાલ સુધી પહોંચી શકે ?? આવું કેવી રીતે ...Read Moreબને ?? " મહારાજે કહ્યું, " હું જવાબ આપું..."એ પહેલાં જ આખાં રુમમાં ધુમાડો ધુમાડો છવાઈ ગયો...ને ઈતિ ત્યાં જ આરવનાં ખોળામાં જ ઢળી પડી...!! અન્વય : " શું થયું બેટા ?? અચાનક શું થયું ?? " ઈતિ તો બેહોશ થઈને ઢળી પડી. એને કંઈ જ ભાન નથી. ઈતિએ આરવનો હાથ કસીને પકડી દીધો છે‌....મહારાજે કોઈને પણ વાત પુરી થયાં વિના
  • Read Free
પ્રતિબિંબ - 28
પ્રતિબિંબ પ્રકરણ - ૨૮ આરાધ્યા અને લીપી એ લોકોને નિયતિને પકડીને લાવતાં જોઈને બધાં એકદમ ઉભાં થઈ ગયાં. અક્ષી દોડતી સામે આવીને બોલી, " નાની શું થયું તમને ?? તમારી તબિયત અચાનક કેમ ખરાબ થઈ ગઈ." નિયતિ કંઈ જ ...Read Moreન શકી. એણે ઈશારામાં ઈતિ પાસે એને લઈ જવાનું કહ્યું. નિયતિ ઈતિ પાસે જઈને બેસી. ધીમેથી ગળામાં દોરી વડે લગાડેલા ચશ્મા પહેર્યા અને હાથમાં રહેલું પડીકું ખોલ્યું. બધાંની નજર ત્યાં જ છે કે પડીકામાં શું છે અને એ શું કરી રહ્યાં છે ?? એ પડીકામાં તો લાલ રંગનું કંકુ જેવું દેખાયું...એણે એ હાથમાં લઈને ઈતિ ના ચહેરા પર લગાડી દીધું.
  • Read Free
પ્રતિબિંબ - 29
પ્રતિબિંબ પ્રકરણ - ૨૯ આત્મા જોરજોરથી આરવનાં ખભા પર કુદવા લાગી. આરવ ઇતિને બહાર જવાં કહી રહ્યો છે પણ ઈતિ ન માની અને આવીને આરવનો હાથ પકડી દીધો..!! લીપી : " તમે બંને આ શું કરી રહ્યાં છો ?? ...Read Moreકંઈ માણસ નથી તે એનામાં દયા હોય ?? એ તો પોતાની ઈચ્છા પૂર્ણ ન થાય તો જીવ લઈને જ જંપશે..." આરવને જોરદાર દુઃખવા લાગ્યું છે...ઈતિ બોલી, " મહેરબાની કરીને એને છોડી દે...લે છે કરવું હોય એ મને કર..." આરવ અને એ આત્મા વચ્ચે ઘણી લડાઈ ચાલી..આત્મા પર તો કદાચ એવી ખાસ અસર નથી દેખાતી પણ આરવને ઠેકઠેકાણે વાગવા લાગ્યું છે...
  • Read Free
પ્રતિબિંબ - 30
પ્રતિબિંબ પ્રતિબિંબ - ૩૦ બધાંની સાથે સંવેગ પણ તૈયાર થઈને નીકળી ગયો... અત્યારે સંવેગને જોઈને એવું લાગી રહ્યું છે કે સંવેગને હવે જાણે કંઈ જ નથી થયું. બધાં સાથે જવાં નીકળ્યાં અને હવેલીની એ નિતનવેલી સુંદર કોતરીણીને બધાં જોવાં ...Read Moreઆરવ અને અક્ષીએ તો જોયેલું હોવાથી એ એક એક વસ્તુઓ અને એની પાછળનું રહસ્ય પણ ખબર છે એ બધાંને કહી રહ્યાં છે. આગળ બધી બચ્ચા પાર્ટી ચાલી રહી છે. આરવ અને ઈતિ સાથે જ ચાલી રહ્યાં છે. ઈતિ બધાંની હાજરીમાં આરવથી થોડું અંતર જાળવી રહી છે. જ્યારે આરવ તો કદાચ આ પ્રેમનો જંગ જીતવા માટે શું કરીશ શું નહીં કરવાનું
  • Read Free
પ્રતિબિંબ - 31
પ્રતિબિંબ પ્રકરણ - ૩૧ હિયાને એકવાર આંખો ચોળીને બરાબર ખાત્રી કરતાં જોયું કે સામે આટલું રડતી હતી એ બીજું કોઈ નહીં પણ અક્ષી જ છે. એને કોઈ સાથે થોડી આડકતરી વાત સંભળાઈ પણ શા માટે રડી રહી છે એવું ...Read Moreસ્પષ્ટ ન થયું. હિયાન : " અક્ષી તું કેમ રડી રહી છે ?? " અક્ષી રડતાં રડતાં કંઈ પણ બોલે એ પહેલાં એને સામેથી કોઈ છોકરાનો અવાજ સંભળાયો, " તું સ્માર્ટ બનવાની જરાં પણ કોશિષ ના કરીશ.ખબર છે ને નહીં તો એ વિડીયો મારી પાસે જ છે... હું તો આ ઈન્ટરનેટની દુનિયાનો એક માસ્ટર છું...ખબર છે ને તને ?? "
  • Read Free
પ્રતિબિંબ - 32
પ્રતિબિંબ પ્રકરણ - ૩૨ અચાનક આરવની આંખ ખુલી તો આખાં રૂમમાં અજવાળું થઈ ગયું છે. સૂર્યનાં કુમળાં કિરણો બારીને વીંધતા આરપાર રૂમમાં અંદર આવીને આરવનાં એ મોહક ચહેરાને વધારે આકર્ષક બનાવી રહ્યાં છે. જાણે એક કામદેવનો આવતાર હોય એવું ...Read Moreરહ્યું છે... આંખ ખુલતાં જ રાતનું દ્રશ્ય ફરી ફરી આંખો સામે ચકરાવા લેવાં લાગ્યું. ત્યાં જ એને બાજુમાં પડેલું એક કાગળ દેખાયું. એ બેડ પરથી સફાળો બેઠો થયો ને કાગળ ખોલીને જોવાં લાગ્યો. એમાં રક્તથી લખાયેલા મરોડદાર શબ્દો છે..." જોયું ને તારી ઈતિ ?? કેવી સંવેગની બાહોંમાં સમાઈ ગઈ હતી... તું કંઈ ન કરી શક્યો..એમ જ એ કાયમ માટે મારી
  • Read Free
પ્રતિબિંબ - 33
પ્રતિબિંબ પ્રકરણ - ૩3 અક્ષીએ ગભરાહટ સાથે એ વિડીયો ખોલ્યો. વિડીયો પણ જાણે ઓપન નથી થઈ રહ્યો. હિયાને સામેથી કહ્યું કે પહેલાં એ પોતે જોઈ લે પછી જે હોય હિયાનને કહે. અક્ષીએ અવાજ બંધ રાખીને વિડીયો શરું કર્યો તો ...Read Moreએને પોતાનો ચહેરો દેખાયો‌. પણ એમાં જે જગ્યાની વાત કરી હતી એવું કંઈ જ નથી. એમાં સામે એક છોકરો પણ દેખાયો પણ એ નિર્મિત નહીં પણ કોઈ બીજો જ છોકરો છે જેને એણે કદી જોયો પણ નથી... એણે જોયું તો જેમ વિડિયો આગળ વધ્યો તેમ વધારે માદક અને ઉત્તેજિત દ્રશ્યો આવવાં લાગ્યાં..‌અક્ષી તો પરસેવે રેબઝેબ થઈ ગઈ. પરાણે આખો વિડીયો
  • Read Free
પ્રતિબિંબ - 34
પ્રતિબિંબ પ્રકરણ - ૩૪ આરવની પાસેની સીટમાં જ ગાડીમાં પાયલ બેસી ગઈ. આરવને મનમાં થયું કે એ પોતાની અસલી ઓળખ આપે કે કોણ છે ?? આમ જોવાં જોઈએ તો પાયલ એની મામી થાય. પણ એને ઉતાવળ કરવાનું યોગ્ય ન ...Read Moreબંને થોડીવાર સુધી ચુપચાપ બેસી રહ્યાં. હવે એક ચાર રસ્તા જેવું આવતાં જ પાયલે એને ગાડી રાઈટ સાઈડે લઈ જવાં કહ્યું. હજું સુધી ચૂપ રહેલો આરવ બોલ્યો, " આન્ટી શું તમે પણ ઈચ્છો છો કે તમારો દીકરો તમારાં પતિની જેમ લોકોની જિંદગી ખરાબ કરે ?? " પાયલ : " મતલબ ?? તું શું કહેવા ઇચ્છે છે ?? " આરવ :
  • Read Free
પ્રતિબિંબ - 35 - છેલ્લો ભાગ
પ્રતિબિંબ પ્રકરણ - ૩૫ (છેલ્લો ભાગ) પાયલનાં પગ એકદમ બંગલાનાં ગેટ પાસે મોટી સાંકળ લઈને ઉભેલા પ્રયાગને જોઈને થંભી ગયાં. એ થોડી ગભરાતાં ગભરાતાં આવી ને બોલી, " શું થયું ?? કેમ અહીંયા ઉભો છે બેટા ?? " પ્રયાગ ...Read Moreહસતાં બોલ્યો, " બસ મોમ હવે તો આજે મને ખબર પડી ગઈ છે કે મારે ફક્ત વિચાર કરવાનો છે બાકી અમલ તો મારાં ભાઈ દ્વારા થઈ જ જશે..." પાયલ : " કોઈએ કહ્યું ને તે માની લીધું ?? તારો કોઈ ભાઈ જ નથી તો ?? આવું તો કંઈ થતું હશે ?? એની તારી મજાક ઉડાવી હશે ?? મને તો આવી
  • Read Free


Best Gujarati Stories | Gujarati Books PDF | Gujarati Horror Stories | Dr Riddhi Mehta Books PDF Matrubharti Verified

More Interesting Options

  • Gujarati Short Stories
  • Gujarati Spiritual Stories
  • Gujarati Fiction Stories
  • Gujarati Motivational Stories
  • Gujarati Classic Stories
  • Gujarati Children Stories
  • Gujarati Comedy stories
  • Gujarati Magazine
  • Gujarati Poems
  • Gujarati Travel stories
  • Gujarati Women Focused
  • Gujarati Drama
  • Gujarati Love Stories
  • Gujarati Detective stories
  • Gujarati Moral Stories
  • Gujarati Adventure Stories
  • Gujarati Human Science
  • Gujarati Philosophy
  • Gujarati Health
  • Gujarati Biography
  • Gujarati Cooking Recipe
  • Gujarati Letter
  • Gujarati Horror Stories
  • Gujarati Film Reviews
  • Gujarati Mythological Stories
  • Gujarati Book Reviews
  • Gujarati Thriller
  • Gujarati Science-Fiction
  • Gujarati Business
  • Gujarati Sports
  • Gujarati Animals
  • Gujarati Astrology
  • Gujarati Science
  • Gujarati Anything

Best Novels of 2023

  • Best Novels of 2023
  • Best Novels of January 2023
  • Best Novels of February 2023
  • Best Novels of March 2023
  • Best Novels of April 2023
  • Best Novels of May 2023
  • Best Novels of June 2023
  • Best Novels of July 2023
  • Best Novels of August 2023
  • Best Novels of September 2023

Best Novels of 2022

  • Best Novels of 2022
  • Best Novels of January 2022
  • Best Novels of February 2022
  • Best Novels of March 2022
  • Best Novels of April 2022
  • Best Novels of May 2022
  • Best Novels of June 2022
  • Best Novels of July 2022
  • Best Novels of August 2022
  • Best Novels of September 2022
  • Best Novels of October 2022
  • Best Novels of November 2022
  • Best Novels of December 2022

Best Novels of 2021

  • Best Novels of 2021
  • Best Novels of January 2021
  • Best Novels of February 2021
  • Best Novels of March 2021
  • Best Novels of April 2021
  • Best Novels of May 2021
  • Best Novels of June 2021
  • Best Novels of July 2021
  • Best Novels of August 2021
  • Best Novels of September 2021
  • Best Novels of October 2021
  • Best Novels of November 2021
  • Best Novels of December 2021
Dr Riddhi Mehta

Dr Riddhi Mehta Matrubharti Verified

Follow

Welcome

OR

Continue log in with

By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"

Verification


Download App

Get a link to download app

  • About Us
  • Team
  • Gallery
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Refund Policy
  • FAQ
  • Stories
  • Novels
  • Videos
  • Quotes
  • Authors
  • Short Videos
  • Free Poll Votes
  • Hindi
  • Gujarati
  • Marathi
  • English
  • Bengali
  • Malayalam
  • Tamil
  • Telugu

    Follow Us On:

    Download Our App :

Copyright © 2023,  Matrubharti Technologies Pvt. Ltd.   All Rights Reserved.