બેધડક ઈશ્ક - 8

(21)
  • 3.3k
  • 3
  • 2k

બેધડક ઈશ્ક ભાગ 8રમેશભાઈ પાર્થને જણાવે છે કે આર્યા તેના પરિવાર સાથે તેના ઘરે જમવા માટે આવે છે. પાર્થ છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવી જાય છે. પાર્થની ફલાઇટ નુ એનાઉન્સમેન્ટ થાય છે. પાર્થ અર્જુનને મળીને ફલાઈટ મા બેસી જાય છે. દોઢ કલાકમાં પાર્થની ફલાઈટ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થાય છે. પાર્થને લેવા માટે રમેશભાઈ અને સાથે સાથે આર્યા પણ આવી છે. પાર્થને જોતાં જ આર્યા ની આંખો ભીની થઈ જાય છે આર્યા પાર્થને ગળે લાગવા ઈચ્છે છે પણ રમેશભાઈ ના કારણે તે થોડો સંયમ જાળવે છે. પાર્થ હવે ઘરે આવે છે અને આવતાની સાથે જ સૌપ્રથમ