Bedhadak ishq book and story is written by jay patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Bedhadak ishq is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
બેધડક ઈશ્ક - Novels
by jay patel
in
Gujarati Love Stories
બેધડક ઈશ્ક બેધડક ઈશ્ક નમસ્તે મિત્રો, હુ આપનો મિત્ર જય પટેલ હાજર છુ એક રોમાંચક અને તમારા હદયનો ધબકાર ચૂકાવી દે તેવી રોમાંચક લવ સ્ટોરી લઈને .આજે આર્યાના ઘરે ખૂબજ શોર મચાયેલૉ હતો. આજે આર્યા નૉ જન્મદિવસ હતો. આર્યા પોતાના મમ્મી પપ્પા તથા પૉતાની નાની બહેન આસ્થા સાથે અમદાવાદ શહેરમાં રહૅતી હતી. તૅના પપ્પા વિનૉદભાઈ અમદાવાદ ના એક અગ્રણી બિઝનેસ મેન હતા. તૅની મમ્મી વંદના બહેન એક ગૃહિણી હતા. તેની નાની બહેન આસ્થા એ આર્યા કરતાં 2 વર્ષ નાની હતી અને હાલમાં તે 12મા ધોરણ મા હતી .હવે વાત કરીએ આર્યા ની તો તે એક શરમાળ અને શાંત સ્વભાવ ની
બેધડક ઈશ્ક બેધડક ઈશ્ક નમસ્તે મિત્રો, હુ આપનો મિત્ર જય પટેલ હાજર છુ એક રોમાંચક અને તમારા હદયનો ધબકાર ચૂકાવી દે તેવી રોમાંચક લવ સ્ટોરી લઈને .આજે આર્યાના ઘરે ખૂબજ શોર મચાયેલૉ હતો. આજે આર્યા નૉ જન્મદિવસ હતો. આર્યા ...Read Moreમમ્મી પપ્પા તથા પૉતાની નાની બહેન આસ્થા સાથે અમદાવાદ શહેરમાં રહૅતી હતી. તૅના પપ્પા વિનૉદભાઈ અમદાવાદ ના એક અગ્રણી બિઝનેસ મેન હતા. તૅની મમ્મી વંદના બહેન એક ગૃહિણી હતા. તેની નાની બહેન આસ્થા એ આર્યા કરતાં 2 વર્ષ નાની હતી અને હાલમાં તે 12મા ધોરણ મા હતી .હવે વાત કરીએ આર્યા ની તો તે એક શરમાળ અને શાંત સ્વભાવ ની
બેધડક ઈશ્ક ભાગ-2રમેશ ભાઈ,એકતાબહેન તથા પાર્થ રાત્રે પોતાના ઘરે પાછા ફરે છે. હજુ તો પાર્થ પૉતાના બેડરૂમમાં આવીને ફ્રેશ થવા જાય છે ત્યાં તો આર્યા નો ફોન આવે છે. હલો પાર્થ કેમ છો મજામા ને? પાર્થે કહ્યું, શુ યાર ...Read Moreકરે છે હજી હાલ આવ્યો છું હજુ ફ્રેશ પણ નથી થયો ને તુ પૂછે છે કેમ છે. તુ પાંચ મિનિટ માટે ફૉન મૂક માય સ્વીટ હાર્ટ હુ તને થૉડી જ વાર મા ફોન કરુ છું. આર્યા ઍ કહ્યુ ઑકે બાય માય સ્વીટ હાર્ટ આઈ લવ યૂ સો મચ. પાર્થે કહ્યું ઑકે બાય આઇ વિલ કોલ યૂ સૂન આઈ લવ યુ
બેધડક ઈશ્ક ભાગ-3પાર્થ આર્યા સાથે પરીક્ષા વિશે ચર્ચા કરી તેને ઘરે મૂકી જાય છે ત્યારબાદ પાર્થ સીધો જ ગાડી લઈ શ્રુતિ ને મળવા જાય છે. શ્રુતિ એ GUJARAT ATS મા અમદાવાદ બ્રાંચની હેડ છે અને પાર્થના પપ્પા રમેશ ભાઈ ...Read Moreશ્રુતિ ના પપ્પા દિપકભાઈ બિઝનેસ ના કારણે એકબીજાને છ વર્ષ થી સારી રીતે ઓળખે છે . શ્રુતિ દિપકભાઈ ની સૌથી મોટી દીકરી છે . પાર્થ ખૂબ જ ચપળ અને હોશિયાર છે અને ભારત ભૂમિ ની સેવા કરવાની પ્રબળ ઈચ્છા ધરાવે છે આ વાતની જાણ શ્રુતિ ને રમેશ ભાઈ દ્વારા થઈ હતી. તેથી શ્રુતિ એ તેની ઑફિસમાં પાર્થને મળવા બોલાવ્યો છે.
બેધડક ઈશ્ક ભાગ-4પાર્થ શ્રુતિ અને અવિનાશ ઈલેક્ટ્રોનિકસ ની દુકાનમાં જાય છે અંદર જતા તેમની સામે એક લિફ્ટ નૉ દરવાજો હતો તેના એકટિવેટર પર શ્રુતિએ ફિંગરપ્રિન્ટ આપી તો લિફટ ખૂલી ત્રણેય જણ તેમાં જતાં રહ્યાં અને શ્રુતિ એ પાંચ મા ...Read Moreનુ બટન દબાવ્યુ .ત્રણેય પાંચ માં માળે પહોંચી ગયા. તે ત્રણેય આગળ વધ્યા અને ઓટોમેટિક ડોર ઑપન થવા લાગ્યા. પાર્થ તૉ કયારનોય વિચારમાં હતૉ કે બહારથી ખખડધજ દેખાતી આ બિલ્ડીંગ મા ગુજરાત એટીએસ નુ સેન્ટર હશે! હવે તેઓ એક રૂમમાં પહોંચી ગયા .શ્રુતિ એ કહ્યુ જૉ પાર્થ આ ગુજરાત એટીએસ નુ ગુપ્ત કેન્દ્ર છે આ વિશે માત્ર બાવીસ લૉકોને જ
બેધડક ઈશ્ક ભાગ-5 મિત્રો તમે આ નવલકથા ને આગળ તરફ વધારવામાં જે સહકાર આપો છો તે બદલ હુ આપનો આભાર વ્યક્ત કરું છું. પાર્થ હવે ગાડી આગળ જવા દે છે. ગાડી ચલાવતી વખતે તેનું ધ્યાન વારંવાર આર્યા તરફ જાય ...Read More. તે આર્યા ને કહે છે, આર્યા મે હંમેશાં તારી આંખો માં મારા માટે અનહદ પ્રેમ જોયો છે હુ તારા આ વિશ્વાસ ને ક્યારેય તૂટવા નહીં દઉ. પાર્થ હુ હંમેશા તમને જ પ્રેમ કરતી રહીશ .આમ જ વાતો કરતા કરતા તેઓ પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચી જાય છે. પાર્થ આર્યા ની આંખો પર પૉતાનો હાથ મૂકી તેને આંખો બંધ કરવા