દરેક ક્ષેત્રમાં સફળતા - 4

(19)
  • 4.5k
  • 2
  • 2.5k

વ્યક્તીનો એટિટ્યુડ તેના આસપાસના વાતાવરણને ઘણીજ અસર પહોચળતો હોય છે. એક નેગેટીવ વ્યક્તી આસપાસ નકારાત્મક્તા ફેલાવતો હોય છે જ્યારે એક પોઝિટીવ વ્યક્તી આસપાસ હકારાત્મકતા ફેલાવતો હોય છે. આ રીતે વ્યક્તી જાણે અજાણે પણ એવા વાતાવરણનુ નિર્માણ કરતો હોય છે કે જેના પરીણામો પછા તેણેજ ભોગવવા પડતા હોય છે કારણ કે વ્યક્તીના મન વિચારો અને કર્યો પર એવીજ અસરો ઉદભવતી હોય છે કે જેવુ તેની આસપાસનુ વાતાવરણ હોય. દા.ત. કોઇ વ્યક્તી સમાજમા અસહકાર ભર્યુ વર્તન દાખવતો હોય તો હકિકતમાતો તે પોતાના માટેજ અસહકાર ભર્યા વાતાવરણનુ નિર્માણ કરી રહ્યો હોય છે કારણ કે હવેથી લોકો પણ તેને અસહકારજ આપશે. હવે