K Makes Confusion (કાવ્યથી કાવ્યા સુધીની સફર) - 7

  • 4.3k
  • 2.6k

પ્રકરણ ૭ વાઈડ એન્ગલ મોલમાં દિવાળીના સમયને લીધે ભીડ વધુ હતી. કવિથ ભીડને લીધે ક્રિષાની નજરથી ઘણો દુર જતો રહ્યો. તે ક્રિષાની જિંદગીમાં અને ભીડ બંનેમાંથી ખોવાઈ ગયો...!! કવિથ સ્ત્રી જાતી પ્રત્યે હંમેશા આદર ભાવ રાખતો હતો. પછી તે કોઈ પણ સ્ત્રી કેમ નાં હોય. સૌમિલ સાથે નાં ઝઘડાનું કારણ ક્રિષા નહિ. કવિથનું સ્ત્રી પ્રત્યેનો આદર ભાવ, સ્ત્રી પ્રત્યેનું સન્માન હતું. તેને આજે પણ ક્રિષાની ફિકર હતી તેને ક્રિષાના સવાલ અને તેને આપવાના જવાબ ખબર હોય એમ તેણે શ્રુતિને પહેલીથી પરિસ્થિતિ વિશે વાકેફ કરતા કહ્યું હતું...!! **** ‘હેય, મોટું(શ્રુતિ) કવિથ હિઅર’ ‘હા, બોલો કવિ મહાશય કેમ આજે અમને યાદ કર્યા.’