K Makes Confusion - Kavy thi Kavya sudhi ni safar - 1 book and story is written by Jay Gohil in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. K Makes Confusion - Kavy thi Kavya sudhi ni safar - 1 is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
K Makes Confusion (કાવ્યથી કાવ્યા સુધીની સફર) - Novels
by Jay Gohil
in
Gujarati Fiction Stories
યાદ મારી જિંદગીના દરેક મહત્વ પૂર્ણ કામ હું તમને યાદ કરીને કરું છું...!!! આજે પણ તમને યાદ કરીશ, મારા દરેક મહત્વ પૂર્ણ કામને આસાન બનાવનાર, મારી શ્રધ્ધા જેમના તરફ હંમેશા રહી છે એવા મારા દાદા સ્વ પોપટલાલ. આર. ગોહિલ. તેમને મેં જોયા નથી પરંતુ હંમેશા તેમને મારા અને મારા ભાઈમાં અનુભવ્યા છે..!! અર્પણ પ્રેમમાં પડેલાં દરેક લોકોને, પ્રેમમય થવા માટે...! અભાર વિશેષ.... આ કુદરત, જેને પ્રેમ કરવાનું કદી ભૂલી નાં શકાય..જો કુદરતને પ્રેમ કરવાનું ભૂલી ગયા તો તમે તમને જ ભૂલી ગયા સમજજો.!! આભાર જે તે મારી અને અમારી આસપાસ આપ્યું છે તેના માટે..ખાસ વાત જાતને
તમે કોઈને શાંત શબ્દે પ્રેમ કર્યો છે ?આપણા જીવનમાં કોઈ માણસ અથવા કોઈ વ્યક્તિત્વ એટલું વણાય જાય છે કે તેની હાજરી આપણા સમયને ટૂંકો અને ત્વરિત કરી નાખે છે અને તેની ૫ મહિનાની ગેરહાજરીઆપણને ૫ વર્ષ જેવું વ્યતીત કરાવે ...Read Moreમીઠો લાગે પણ વિરહ ટૂંકો હોય તો. મિલનની રાહનું માધુર્ય અલૌકિક હોય છે પણ આ વિરહ અનંતકાળ માં ફેરવાય જશે એવો ડર આપણામાં ઉત્પન્ન થાય અને એ ડર સત્યની કિનારી ઉપર ઉભો ઉભો આપણી સામે ડોકિયા કરતુ હોય, આપણને વધુ ડરાવતું હોય તો કેવું લાગે ? આ કહાની થોડી આવી વિચિત્રતાઓથી ભરેલી છે.
પ્રકરણ ૧માં જોયું કે.. વિવાનનાં લગ્નમાં વર્ષો પછી ક્રિષા અને કવિથનો ભેટો થાય છે અને ક્રિષા કવિથ પર વર્ષો સુધી ભરેલો ગુસ્સો ઉતારે છે..અને બીજા દિવસે મળવાનો વાયદો કરે છે કવિથ પોતાના ઘરે આવે છે અને ડાયરી ખોલીને ભૂતકાળમાં ...Read Moreપડે છે.. પ્રકરણ ૨ આજે એ દિવસ હતો જે દિવસે કવિથે બારડોલી છોડીને પોતાની કારકિર્દી માટે અમદાવાદને પસંદ કર્યું. બારડોલી તાલુકો છોડીને એક મધ્યમવર્ગી ઘરનો મહેનતી છોકરો એશિયાની સૌથી મોટી ગણાતી અને ૧૨ સાયન્સ બી ગ્રુપનાં વિદ્યાર્થી માટે મક્કા મદીના ગણાતી મેટ્રોસિટી અમદાવાદની ગવર્મેન્ટ મેડીકલ કોલેજમાં પ્રવેશ લે છે. કવિથે 12 સાયન્સ બી ગ્રુપમાં બારડોલી તાલુકાનાં સુરત જીલ્લામાં સેન્ટર રેન્ક
પ્રકરણ ૨માં જોયું કે... કવિથ તેના કોલેજના દિવસોમાં, તેના મા-બાપ, તેને બારડોલીથી અમદાવાદ મુકવા આવેલા, ફ્રેશર પાર્ટી, તેનું મિસ્ટર ફ્રેશર તરીકે અને ક્રિષાનું મિસ ફ્રેશર તરીકે પસંદ થવું, ક્રિષાનાં ગ્રુપ સાથે, વિવાન ફેનિલનું જોડાવવું આ બધું જ યાદ કરતો ...Read Moreસુઈ ગયો હોય છે, અડધી રાત્રે કવિથનાં રૂમનો દરવાજો પલ્લવીબહેન ખખડાવે છે અને કહે છે 'રૂમ નંબર ૧૩ નાં દર્દીની તબિયત ખરાબ છે સર...રૂમ નંબર ૧૩ સાંભળીને કવિથ સફાળો બેઠો થઇ જાય છે અને ચિંતાતુર થઇ જાય છે અને હવે આગળ... પ્રકરણ ૩ કવિથ નાઈટ ડ્રેસમાં જ ફટાફટ દાદરા ઉતરીને તેની કેબીનની બરાબર બાજુમાં રહેલા રૂમ નંબર ૧૩માં
પ્રકરણ ૩માં જોયું કે.. કાવ્યાની તબિયત ખરાબ થતાં ચિંતાતુર ડો.કવિથ, કાવ્યાની પાસે આખી રાત એનો હાથ પકડીને બેસી રહે છે અને તેમની મુલાકાતને વાગોળતો હોય છે...કે કેવી રીતે વર્ષો પહેલાં એક સાહિત્યિક સંમેલનમાં કાવ્યાને તે પહેલીવાર મળ્યો હોય છે..! ...Read Moreઆગળ.. પ્રકરણ ૪ યાદો વાગોળતા વાગોળતા લગભગ સવારના ૮ વાગી ચુક્યા હતા. કાવ્યાની હથેળી પર માથું રાખીને કવિથ શાંત મને સુઈ ગયો હતો. સવારની ડયુટીમાં રહેલા નર્સ, સુમિતાબહેન કવિથ પાસે આવ્યા અને તેને જગાડ્યો. ‘સર, તમે હવે જઈને ફ્રેશ થઇ જાવ હું આવી ગઈ છું, કાવ્યાબહેન જોડે હું બેઠી છું.’ લગભગ કવિથનાં દરેક વોર્ડમાં એક પર્સનલ બ્રધર નર્સ અને
પ્રકરણ ૫ સાંજનાં ૫ વાગવા આવ્યા હતા અને કવિથ નહેરુનગર થી ઇસ્કોન તરફ આવી રહ્યો હતો અને રસ્તા પર રહેલી વાહનોની ભીડમાં પોતાની હોન્ડાસિટી ભીડમાંથી બહાર કાઢવાના પ્રયત્નો કરી રહ્યો હતો. તેને લેફ્ટ ટર્ન લઈને વાઈડ એન્ગલ મોલ પહોંચવાનું ...Read More***** ક્રિષા પહેલેથી જ ઇસ્કોન ક્રોસ રોડમાં ગાંધીનગરથી સરખેજ તરફ જતા ડાબી બાજુ આવતા વાઈડ એન્ગલ મોલમાં રહેલાં (કેફે.કોફી.ડે)(સી.સી.ડી) માં પહોંચી ચુકી હતી. તે કવિથ અને તે દર વખતે મળીને જે જગ્યા બેસતાં તે જગ્યા પર પહેલેથી રિઝર્વ કરેલા ટેબલ પર બેઠેલી હતી. અને વિચારી રહી હ