ફેન્ડશીપ - 10

(18)
  • 4.5k
  • 4
  • 3.2k

પ્રિય વાંચક મિત્રો તમારી સમક્ષ નવ ભાગો પ્રસ્તુત કરી ચુકયો છું.આજે દસમો ભાગ પ્રસ્તુત કરવા જઇ રહયો છું.તમે નવમાં ભાગમાં સુધી સહકાર મળ્યો છે.તેમ આ ભાગમાં પણ મળશે અને આગળ પણ મળતો રહેશે તેવી આશા રાખું છું.મિત્રો ફેન્ડશિપ સિરીઝ અંગેનો પ્રતિભાવ મેસેજ દ્રારા આપશો , જેથી કરીને મને વધુને વધુ સારૂ લખવાનું પ્રયત્ન કરી શકું.( મિત્રો નવમાં ભાગમાં છેલ્લે જોયું હશે કે રામ કિષ્નાના ઘેર આવે છે અને તેના પપ્પા તેની પુછપરછ કરે છે.નાસ્તો કરીને તે ત્યાંથી પોતાની ઓફિસે જવા નીકળે છે.કિષ્ના રામને ફોન કરે છે અને કહે છે કે હું તને અનહદ પ્રેમ કરૂ છું.અને તારી સાથે લગ્ન કરીશ