Friendship book and story is written by Pandya Ravi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Friendship is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ફેન્ડશીપ - Novels
by Pandya Ravi
in
Gujarati Love Stories
એક દિવસ સાંજના સમયે બગીચામાં બેઠો હતો ત્યારે તે બગીચામાં એક સુંદર , ગોળ ગોળ મોઢાવાળી, પીંગળી આંખો વાળી છોકરીે આવતાં જોઇ.છોકરી ખુબ સુંદર હતી.મારા મનમાં છોકરી પ્રત્યે મનમાં વિચાર આવવા લાગ્યા.હું વિચાર કરતો હતો ,તેટલામાં તે છોકરી મારી આગળ થી પસાર થઇ.છોકરી આગળ જઇને તેની સખીઓ સાથે બેઠી.હું હજી તે છોકરીના વિચારોમાં જ ખોવાયેલો હતો, તેની સખીઓ સાથે તે વાતચીતો કરતી હતી તે માત્ર ને માત્ર હું જોઇ રહયો હતો.થોડીક વાર થઇ તો તે છોકરી ત્યાંથી નીકડી ગઇ.તેના પછી હું માત્ર તેના જ વિચારોમાં ખોવાયેલો હતો.મને એમ થયું હવે કાલે પાછો ત્યાં જઇશ, અને તેને જોયા જ કરીશ.બીજો દિવસ
એક દિવસ સાંજના સમયે બગીચામાં બેઠો હતો ત્યારે તે બગીચામાં એક સુંદર , ગોળ ગોળ મોઢાવાળી, પીંગળી આંખો વાળી છોકરીે આવતાં જોઇ.છોકરી ખુબ સુંદર હતી.મારા મનમાં છોકરી પ્રત્યે મનમાં વિચાર આવવા લાગ્યા.હું વિચાર કરતો હતો ,તેટલામાં તે છોકરી મારી ...Read Moreથી પસાર થઇ.છોકરી આગળ જઇને તેની સખીઓ સાથે બેઠી.હું હજી તે છોકરીના વિચારોમાં જ ખોવાયેલો હતો, તેની સખીઓ સાથે તે વાતચીતો કરતી હતી તે માત્ર ને માત્ર હું જોઇ રહયો હતો.થોડીક વાર થઇ તો તે છોકરી ત્યાંથી નીકડી ગઇ.તેના પછી હું માત્ર તેના જ વિચારોમાં ખોવાયેલો હતો.મને એમ થયું હવે કાલે પાછો ત્યાં જઇશ, અને તેને જોયા જ કરીશ.બીજો દિવસ
પહેલા ભાગને આગળ વધારી.જેમ છેલ્લે કિષ્ના કીધું કે કાલે વાત કરશું.બીજે દિવસે સવારે કિષ્નાએ ફોન કર્યુ.પણ કોઇ કારણોસર ફોન રિસિવ ના થયો.રામે પછી તેનો મોબાઇલ હાથમાં લીધો ત્યારે જોયું કે તરત જ તેને કિષ્નાને ફોન કર્યો.કિષ્નાએ ફોન રિસિવ કર્યો.કિષ્ના ...Read Moreરામ વચ્ચે શરુઆતમાં થોડી થોડી નાની સુની રકઝક થઇ,પછી બંને પોતાની વાતો આગળ ચાલું રાખી.રામ તેને મળવાનું કીધું તો કિષ્નાએ પહેલા તો કીધું કે ઘેર થી બહાર નહી આવવા દે .રામે કીધું કે કોઇને કોઇ બહાનું કાઢીને આવવા માટે કહયું.કિષ્નાએ કીધું કે હું પ્રયત્ન કરૂ છું.કિષ્ના આવી ના શકી તેથી રામ તો ખુબ દુ : ખી થઇ ગયો.પછી ફોન પર
મિત્ર આ પહેલી વખત ફેન્ડશીપ સીરીઝ પ્રમાણે લખી રહયો છું મને વિશ્વાસ છે કે મારી ફેન્ડશીપ સિરીઝ 1.2 લખી ચુકયો છું અને 3 લખવા જઇ રહયો છું .તે વાંચશો અને મને કોઇ માર્ગદર્શન અથવા કોઇ સજેશન હોય તો ...Read Moreમારો જોમ અને જોશો વધારશો તેવી આશા રાખું છું.જેમ આગળના ભાગમાં આપણે જોઇ ચુકયા છીએ કે રામ અને કિષ્નાની મિત્રતા એ હવે પ્રેમમાં ફેરવાઇ ગઇ છે હવે પ્રેમના માર્ગ આગળ વધી રહયા છે.તેની વાત આ ભાગમાં કરવાની છે.રામે કિષ્નાને તેના ઘર પાસે ઉતારી ત્યાંથી આગળ ચાલતો થઇ ગયો.પોતાના ઘેર ગયો.પોતાના ઘેર પહોંચીને પહેલા તો તે ફેશ થવા ગયો . ફેશ થઇને
મારા પ્રિય વ્હાલા વાંચક મિત્રો આજે ફેન્ડશીપ -4 ભાગને લઇને આવી રહયો છું.મને વિશ્વાસ છે કે તમારો સપોર્ટ મળશે અને વધુમાં વધુ સારુ લખીશ અને તમને સારૂ પીરશી શકીશ.તમને પણ મારી સિરિઝ વાંચવી ગમશે તેવી આશા રાખું છું.જો કોઇ ...Read Moreજાતની સલાહ સુચન કરવા હોય તો તમે મને મેસેજ થી કરી શકો છો.(અગાઉ ભાગમાં જોયું કે કિષ્નાએ રામને મેસેજ કર્યો પછી તેનો થોડીકવાર સુધી રિપ્લાઇ ના મળતા તેને સીધો રામને ફોન કરીને તેની સાથે ઝગડવા લાગી.કોઇ પણ જાતની વાત ના સાંભળી.)હવે આગળ..રામે પછી જોશ થી બોલી ઉઠયો કે મારી વાત સાંભળીશ કે નહી ? કિષ્ના પણ શાંતિ થી કહે છે
મિત્રો આમ તો ધણા સમય થી કાંઇક ને કાંઇક લખવાના પ્રયત્ન કરૂ છું.આમ પણ કોરોના ને લીધે 21 દિવસ લોકડાઉન છે તો આપણે પણ આનો ભરપુર ફાયદો ઉઠાવી લેવો જોઇએ.નવરાશના સમયમાં વિચારી લેવા અને પછી તે લખી નાખવાનું.આમ તો ...Read Moreભાગ લખાય ગયા છે.હવે પાંચમો ભાગ લખવા જઇ રહયો છું.ચાર ભાગમાં જેમ સપોર્ટ કર્યો છે.તેમ આગળ પણ કરતા રહેશો તેવી આશા રાખું છું.( તમે ચોથા ભાગમાં જે રોમાન્સ દશ્ય વાત કરી. રામ અને કિષ્ના બંને એકમેક થઇને કિસ કરી રહીયા હતા તે દશ્ય તેમના ગાઢ પ્રેમની અનુભુતિ નો સંકેત હતો.તેમ કહીએ તો પણ જરાય અતિયોશકિત નથી.) હવે આગળ....કિસ કરતા હતા ત્યારે