બસ ચા સુધી – Web Series - Part 1, 2

(36)
  • 10.7k
  • 2
  • 5.2k

“ બસ ચા સુધી ” – Web Series - એક એવી ચા ની અંદર રહેતા વ્યક્તિ ની તરબોળ વાર્તા , આમ તો ચા ની ચુસ્કી ઘણા બધા લોકો માટે અમૃત સમાન જ હોય છે પણ આ Web Series માં એક વ્યક્તિ એટલે કે RJ Ruhan માટે અલૌકિક બે જ વિરામ સ્ટેશન બતાવ્યા છે. “એક ચા અને બીજી ચાહ” ચા અને પ્રેમ ના શોખીન એવા દરેક વ્યક્તિ માટે RJ Ruhan ના અદભૂત અવાજ અને ડાયલોગ સાથે શરૂ થતી દરેક મુલાકાત અને Jhinal Belani ના ડિમ્પલ (ગાલ ના ખંજન) ની સાથે અંત આવતા મર્મ ભાગો એક મેક ને એક બીજામાં તરબોળ