વ્યાપાર - 1

  • 4.6k
  • 2
  • 1.8k

(આ નવલકથા કોઈની માન્યતાઓ કે લાગણીઓને ઠેસ પહોંચાડવાના હેતુ માટે નહિ પરંતુ સામાજિક સુધારાઓ માટે તેમજ સમાજમાં જ રહેતા એક વર્ગ કે જેને સામાન્યરીતે લોકો ખૂબ જ ધૃણાથી જોતા હોય છે તેવા દેહવ્યાપાર કરતા સ્ત્રી વર્ગના જીવન વિશે લખવામાં આવેલી છે. આ વાર્તાનો હેતુ સ્ત્રી સમાનતા અને સ્ત્રી ઉદ્ધાર માટેનો છે. દેહવ્યાપાર કરનાર સ્ત્રીઓના જીવન વિશે લોકોને ઘણા પ્રશ્નો હોય છે જેના ઘણા જવાબો આ વાર્તામાંથી મળી શકે તેમ છે.) મોટા ચાર રસ્તે બ્રિજ નીચે હું જઈને ઉભો રહ્યો. સામે અમુક લિપસ્ટિક લગાડેલી, મેકઅપ કરી તૈયાર થયે