Vyapar book and story is written by Divyang Vegda in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Vyapar is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
વ્યાપાર - Novels
by Divyang Vegda
in
Gujarati Fiction Stories
(આ નવલકથા કોઈની માન્યતાઓ કે લાગણીઓને ઠેસ પહોંચાડવાના હેતુ માટે નહિ પરંતુ સામાજિક સુધારાઓ માટે તેમજ સમાજમાં જ રહેતા એક વર્ગ કે જેને સામાન્યરીતે લોકો ખૂબ જ ધૃણાથી જોતા હોય છે તેવા દેહવ્યાપાર કરતા સ્ત્રી વર્ગના જીવન વિશે લખવામાં આવેલી છે. આ વાર્તાનો હેતુ સ્ત્રી સમાનતા અને સ્ત્રી ઉદ્ધાર માટેનો છે. દેહવ્યાપાર કરનાર સ્ત્રીઓના જીવન વિશે લોકોને ઘણા પ્રશ્નો હોય છે જેના ઘણા જવાબો આ વાર્તામાંથી મળી શકે તેમ છે.) મોટા ચાર રસ્તે બ્રિજ નીચે હું જઈને ઉભો રહ્યો. સામે અમુક લિપસ્ટિક લગાડેલી, મેકઅપ કરી તૈયાર થયેલી છોકરીઓ ઉભેલી. મને બહુ શરમ આવતી હતી તોય હિંમત કરી થોડો આગળ
(આ નવલકથા કોઈની માન્યતાઓ કે લાગણીઓને ઠેસ પહોંચાડવાના હેતુ માટે નહિ પરંતુ સામાજિક સુધારાઓ માટે તેમજ સમાજમાં જ રહેતા એક વર્ગ કે જેને સામાન્યરીતે લોકો ખૂબ જ ધૃણાથી જોતા હોય છે તેવા દેહવ્યાપાર કરતા સ્ત્રી વર્ગના જીવન વિશે લખવામાં ...Read Moreછે. આ વાર્તાનો હેતુ સ્ત્રી સમાનતા અને સ્ત્રી ઉદ્ધાર માટેનો છે. દેહવ્યાપાર કરનાર સ્ત્રીઓના જીવન વિશે લોકોને ઘણા પ્રશ્નો હોય છે જેના ઘણા જવાબો આ વાર્તામાંથી મળી શકે તેમ છે.) મોટા ચાર રસ્તે બ્રિજ નીચે હું જઈને ઉભો રહ્યો. સામે અમુક લિપસ્ટિક લગાડેલી, મેકઅપ કરી તૈયાર થયે
... અને એક માણસ આવતો મેં જોયો. મને બીક લાગી કે જો આ છોકરી કોઈ ફરિયાદ કરી દેશે તો હું તો ગયો. છોકરી ઉપર બળજબરી કરવાનો તો કેસ લાગશે ઉપરથી કાલના પેપરમાં ફોટો આવી જશે. ...Read Moreજે વિચાર આવ્યો એ બોલી દીધું, "હું બે હજાર રૂપિયા આપીશ." એટલામાં એ ભાઈ નજીક આવ્યો અને બોલ્યો, "બોલો શું થયું? કોઈ પ્રોબ્લેમ?"પેલી એ મારી સામે જોયુને બોલી, "અમારે જમવાનું ઓર્ડર કરવું છે પણ કોઈ દેખાતું જ નથી."પેલાએ મારી સામે જોયું અને બોલ્યો, "મોકલું છું ઓર્ડર લેવા માણસને..." અને શંકાથી મારી સામે જોતો જોતો જતો રહ્યો.મારો જીવમાં જીવ આવ્યો. પેલી એ દરવાજો
...એટલામાં મારી બાજુમાં એક પોલીસની જીપ આવીને ઊભી રહી. હું બાઈક હોટલની બહાર જ કાઢતો હતો ત્યાં મને પોલીસે બોલાવ્યો. મને ફાળ પડી. વળી પાછું શું થયું? બે હજાર પણ આપીને આવ્યો, હોટેલ વાળાએ તો ફરિયાદ નહિ કરી હોય ...Read Moreએવા વિચારો સાથે પોલીસની જીપ પાસે ગયો. એક જમાદારે કડક અવાજમાં પૂછ્યું "હોટલમાં શું કરવા આવેલો?" હું ડરી ગયો, શક્ય એટલો ભોળો ચહેરો બનાવીને નરમાશથી બોલ્યો, "અહી થોડું કામ હતું હોટલમાં, બહારગામથી એક સગા આવે છે તો રૂમ જોવા આવેલો... એટલે રૂમ બુક કરાવી દીધો... મેરેજ હતા ફ્રેન્ડના તો... બીજે રહેવાની જગ્યા નહતી તો... ના એટલે..." "ચૂપ એ..." પોલીસવાળો જોરથી