પેલે પાર - ૩

(21)
  • 3.9k
  • 2.8k

(આપણે જોયું કે અભિ જે ગુજરાત નાં અમદાવાદ માં રહેતો અને કૉલેજ માં અભ્યાસ માં તેજસ્વી હોવાના કારણે તેની મહત્વકાંક્ષા U.S. સેટલ થવાની હતી. આથિૅક રીતે મધ્યમ પરિવાર આ માટે તૈયાર ન હતો તેથી તેને IIM માં થી MBA નો અભ્યાસ શરૂ કર્યો. IIM માં તેની સાથે અભ્યાસ કરતી મીરા નાં સાદગીપૂણૅ દેખાવે અભિ ને તેની નોંધ લેવા મજબૂર કર્યો. ત્યારબાદ ધીમે ધીમે મીરા ની સ્વાભિમાની સ્વભાવ તરફ તે આકષૉયો.) હવે આગળ જોઈએ.